વિછીયાનાં બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા એક વૃધ્ધ વોકીંગ કરી પોતાનાં ઘર તરફ જઇ રહયા હતા. ત્યારે…
View More વીંછિયા બસ સ્ટેન્ડ પાસે વોકીંગ કરીને જતા વૃધ્ધને બાઇકે ઠોકરે લેતા મોતvinchhiya
વીંછિયામાં કોંગ્રેસનું ‘હાથ સે હાથ જોડો’ સંમેલન, મામલતદારને આવેદન અપાયું
વિછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ હાથ સે હાથ જોડો કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા કૃષિક્ષક આંદોલન અભિયાન અંતર્ગત ખેડૂત સભા નું આયોજન કરવામાં આવ્યું…
View More વીંછિયામાં કોંગ્રેસનું ‘હાથ સે હાથ જોડો’ સંમેલન, મામલતદારને આવેદન અપાયુંવીંછિયા નજીક ઝાડમાં લટકી અજાણ્યા યુવકનો આપઘાત
વિંછીયા નજીક બોટાદ રોડ પર અજાણ્યા યુવાને ઝાડમાં લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતક યુવકના મૃતદેહને…
View More વીંછિયા નજીક ઝાડમાં લટકી અજાણ્યા યુવકનો આપઘાતવિછિંયામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
દીકરીની બીમારીની સારવાર માટે લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં ત્રાસ આપતા હોવાનો આરોપ વિછીયામા રહેતા યુવાને પુત્રીની બિમારીની સારવાર માટે 4 વ્યાજખોર પાસેથી…
View More વિછિંયામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસવિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધી
વિછીયાના બોરીયા ગામે રહેતી અને હોસ્ટેલમાં રહી ધો.11માં અભ્યાસ કરતી છાત્રાને હોસ્ટેલમાં નહીં ગમતા પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં…
View More વિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધીવીંછિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર ઉપર યુવકના પરિવારનો હુમલો
વિછીયામા પ્રેમ પ્રકરણ બાબતે બે કોળી પરીવાર વચ્ચે થયેલ માથાકુટ બાદ શસસ્ત્ર બઘડાટી બોલી જતા 3 ને ઇજા થઇ હતી. યુવતીને લઇને ભાગેલા યુવકનાં ઘર…
View More વીંછિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર ઉપર યુવકના પરિવારનો હુમલોવીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો
વીંછીયા તાલુકાના સનાળી ગામે હલણ મુદ્દે યુવાન ઉપર શેઢા પડોશીએ ઝઘડો કરી કોદાળી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ…
View More વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલોવીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોત
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જ્યાં વાડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જે…
View More વીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોતવીંછિયાના નાના માત્રામાં આર્મીમેન ઉપર પાંચ શખ્સોનો ધારિયાથી હુમલો
વિછીંયા તાલુકાનાં નાના માત્રા ગામે રહેતો અને આર્મીમા ફરજ બજાવતો યુવાન પોતાનાં ગામમા હતો ત્યારે જાહેરમા ગાળો બોલતા શખસોને ટપારતા પાંચ શખસોએ ઉશ્કેરાઇ જઇ આર્મી…
View More વીંછિયાના નાના માત્રામાં આર્મીમેન ઉપર પાંચ શખ્સોનો ધારિયાથી હુમલોવીંછિયાના ખારચિયામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: માવતરનો હત્યાનો આક્ષેપ
વિછીંયા તાલુકાના ખારચીયા ગામે રહેતી પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી પરિણીતા અગાઉ…
View More વીંછિયાના ખારચિયામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: માવતરનો હત્યાનો આક્ષેપ