વિકાસના માર્ગે ગુજરાતે હરણ ફાળ ભરીને દેશના અન્ય રાજ્ય માટે વિકાસ મોડલ બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે અનન્ય પ્રગતિ સાથે દુનિયાને અચંબિત કરી છે, ત્યારે…
View More મોરબી જિલ્લાની 50 કંપનીઓએ વાયબ્રન્ટ સમિટમાં 2470 કરોડના MOU કર્યાVibrant Summit
રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટ માટે 400 કર્મચારીઓને ફરજ સોંપાઈ
રાજકોટમાં આગામી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ભવ્ય…
View More રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટ માટે 400 કર્મચારીઓને ફરજ સોંપાઈવાયબ્રન્ટ સમિટમાં ઉર્જા વિભાગના રૂા.4 લાખ કરોડના એમ.ઓ.યુ. થશે
રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા અંદાજે રૂૂ.4 લાખ કરોડના એમઓયુ…
View More વાયબ્રન્ટ સમિટમાં ઉર્જા વિભાગના રૂા.4 લાખ કરોડના એમ.ઓ.યુ. થશેવાઇબ્રન્ટ સમિટ પહેલા કોર્પોરેશન સાઇલેન્ટ, 200નો સ્ટાફ ફાળવાયો
સતત એક માસ સુધી રોડ-રસ્તા-ડેકોરેશન સહિતની કામગીરી ફાળવી દેતા મહાનગરપાલિકામાં અરજદારો માટે ધરમધક્કા મુખ્ય કામગીરી બાજુ પર રહી જતાં સ્ટાફમાં પણ નારાજગીનો સૂર રાજકોટમાં યોજાનાર…
View More વાઇબ્રન્ટ સમિટ પહેલા કોર્પોરેશન સાઇલેન્ટ, 200નો સ્ટાફ ફાળવાયોભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે તા.19 ડિસેમ્બરે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ યોજાશે
સમિટમાં B2B અને B2G જેવી મહત્વની બેઠકો, એમઓયુ સહિત મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા થશે ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે વાઇબ્રન્ટ…
View More ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે તા.19 ડિસેમ્બરે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ યોજાશેસુરેન્દ્રનગરમાં 19મીએ જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન, તૈયારી શરૂ
સુરેન્દ્રનગરમાં આગામી 19 ડિસેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના…
View More સુરેન્દ્રનગરમાં 19મીએ જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન, તૈયારી શરૂરાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂ
જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં,…
View More રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂવાઇબ્રન્ટ સમિટમાં ટુરિઝમ વિભાગનાં હવાહવાઇ પ્રોજેકટ
કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. કરી કંપનીઓએ કોણીએ ગોળ ચોંટાડયો અને સરકારે વાહવાહી મેળવી અડાલજ પાસે દુબઇ થીમ પર વિલેજ, સાબરમતી રિવરફ્રન્ટ પર જાયન્ટ વ્હીલ્સ, સોમનાથના દરિયામાં…
View More વાઇબ્રન્ટ સમિટમાં ટુરિઝમ વિભાગનાં હવાહવાઇ પ્રોજેકટ