સોશિયલ મીડિયામાં હથિયારસાથે વીડિયો મૂકતા વેરાવળના ઇન્દ્રોઇ ગામનો ઇસમ ઝડપાયો

પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ગીરસોમનાથ એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ તથા પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા ના માર્ગદર્શન અનુસાર તા.31/12/2024 ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા ,…

View More સોશિયલ મીડિયામાં હથિયારસાથે વીડિયો મૂકતા વેરાવળના ઇન્દ્રોઇ ગામનો ઇસમ ઝડપાયો

વેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયા

પોલીસની 11 ટીમોએ કરેલું ચેકિંગ, સાત ફાર્મહાઉસમાં જામેલી મહેફિલમાં પડ્યો ભંગ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ…

View More વેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયા

‘રઈસ ફિલ્મની’ જેમ દારૂ ઘુસાડવાનો પ્રયાસ….વેરાવળમાં LCBએ ફિશિંગ બોટમાં 131 પેટી દારૂ સાથે ૨ શખ્સોની કરી અટકાયત

  આજે વર્ષના છેલ્લા દિવસે ઠેર ઠેર પાર્ટીનું આયોજન થતું હોય છે. રાજ્યમાં દારૂના ઘૂસે તેના માટે પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે. ત્યારે થર્ટી…

View More ‘રઈસ ફિલ્મની’ જેમ દારૂ ઘુસાડવાનો પ્રયાસ….વેરાવળમાં LCBએ ફિશિંગ બોટમાં 131 પેટી દારૂ સાથે ૨ શખ્સોની કરી અટકાયત

વેરાવળમાં ટ્રક અડફેટે મોટર સાઇકલસવાર યુવકનું મૃત્યુ

વેરાવળમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માતમાં ટ્રક ચાલકે મોટર સાયકલ સવારને હડફેટે લેતા ખીલખીલટમાં નોકરી કરતા યુવાનનું મૃત્યુ નીપજેલ છે.આ અકસ્માતની પોલીસમાંથી…

View More વેરાવળમાં ટ્રક અડફેટે મોટર સાઇકલસવાર યુવકનું મૃત્યુ

વેરાવળમાં 69.50 લાખની સામે 92.50 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ધમકી

વેરાવળમાં વાણંદ કામ કરતા યુવકે દુકાન અને મકાન લેવા માટે પૈસાની જરૂૂરીયાત હોવાથી ચાર વર્ષ દરમ્યાન 11 વ્યાજખોરો પાસેથી કટકે કટકે રૂૂા.69.50 લાખની રકમ વ્યાજે…

View More વેરાવળમાં 69.50 લાખની સામે 92.50 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ધમકી

વેરાવળમાં 45 ગેરકાયદે મકાનોનું મેગા ડિમોલિશન

વેરાવળની શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા 45 પાકા મકાનો ઉપર નગરપાલીકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. આ ડીમોલેશનની કામગીરી અંતર્ગત 3.5…

View More વેરાવળમાં 45 ગેરકાયદે મકાનોનું મેગા ડિમોલિશન

વેરાવળમાં બેંક એકાઉન્ટમાંથી પડોશીએ રકમ ટ્રાન્સફર કરી લીધી

વેરાવળમાં રહેતા નિવૃત્ત રેલકર્મી વૃધ્ધા પાસેથી તેમનો મોબાઇલ ફોન કોલ કરવાના બહાને અવારનવાર લઈ જઈ પેટીએમ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમના બેંક એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂૂ.17.60…

View More વેરાવળમાં બેંક એકાઉન્ટમાંથી પડોશીએ રકમ ટ્રાન્સફર કરી લીધી

વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યું

વેરાવળ નજીક તાલાલા હાઈવે ઉપર રીક્ષામાં જતા રસ્તાની સાઈડમાં અંધારામાં ત્રણ શખ્સોએ પીડીતાની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર અને છેડતી કર્યાનો બનાવ બનેલ હતો. આ મામલે પોલીસે…

View More વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યું

વેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવી

વેરાવળ રેલવે પોલીસ દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે, અહીં રેલ્વે સ્ટેશન પર કોઈ અજાણી 40 વર્ષ જેટલી ઉંમરની મહિલા પોતાનાં શરીર પર…

View More વેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવી

વેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત

ગીર સોમનાથના વેરાવળમાં રહેતો યુવાન બાઈક લઈને પીપળવા અને માલગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું.…

View More વેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત