વેરાવળ તાલુકાના સુપાસી ગામે પૈસાની લેતીદેતી બાબતે મનદુખ થવાના લીધે થયેલ 23 વર્ષના યુવાનને માર મારી જીવલેણ ઇજા પહોંચાડતા મર્ડરનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાના આરોપીઓને…
View More વેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયાVeraval news
વેરાવળમાં કલેક્ટરના નિવાસ સ્થાન પાસે યુવાનનો આત્મ વિલોપનનો પ્રયાસ
વેરાવળમાં કલેક્ટર નિવાસ સ્થાન નજીક એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે સમયસૂચકતા દાખવીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ગીર સોમનાથ જીલ્લાના…
View More વેરાવળમાં કલેક્ટરના નિવાસ સ્થાન પાસે યુવાનનો આત્મ વિલોપનનો પ્રયાસવેરાવળમાં 14 અસામાજિક તત્ત્વોના વીજ કનેકશન કટ
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા અસામાજીક તત્વો વિરૂૂધ્ધ અસરકારક કામગીરી સીટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા અસામાજીક તત્વો વિરૂૂધ્ધ…
View More વેરાવળમાં 14 અસામાજિક તત્ત્વોના વીજ કનેકશન કટવેરાવળના આજોઠામાં હાઈવે ઉપરથી બાઈક 40 ફૂટ નીચે ખાબકી, એકનું મોત
વેરાવળ તાલુકાનાં આજોઠા ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ડી એમ બારડ હાઈસ્કૂલ ની બાજુમાં એક પુલ આવેલ છે જે 35 થી 40 ફુટ…
View More વેરાવળના આજોઠામાં હાઈવે ઉપરથી બાઈક 40 ફૂટ નીચે ખાબકી, એકનું મોતવેરાવળ નજીક પલટેલી કારમાંથી 2.5 લાખનો દારૂ મળ્યો
વેરાવળમાં બાયપાસ રોડ ઉપર એક મોટર કાર પલટી મારી ગઈ હોવા અંગે સ્થળ પર પહોંચેલ પોલીસને અકસ્માતગ્રસ્ત મોટર કારમાંથી વિદેશી દારૂૂના અઢી લાખના જથ્થા સાથે…
View More વેરાવળ નજીક પલટેલી કારમાંથી 2.5 લાખનો દારૂ મળ્યોવેરાવળના ખેરાળી ગામે 3 સીમતળના રસ્તા પરના દબાણો હટાવાયા
સમગ્રતયા આશરે રૂા.25 લાખની કિંમતના રસ્તાઓને ખુલ્લા કરાયા ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અનુસાર તેમજ નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સીધી દેખરેખ હેઠળ…
View More વેરાવળના ખેરાળી ગામે 3 સીમતળના રસ્તા પરના દબાણો હટાવાયાવેરાવળ બાયપાસ નજીક સિંહ પરિવારના ધામા
વેરાવળ શહેર નજીક બાયપાસ રોડ પર વાડી વિસ્તારમાં સિંહ પરીવાર દેખાયો હતો. આ સિંહ-સિંહણ અને બે સિહ બાળનો વીડિે વાયરલ થયેલ છે. આ સિંહ પરીવાર…
View More વેરાવળ બાયપાસ નજીક સિંહ પરિવારના ધામાવેરાવળના દરિયામાં જહાજ અને ફિશિંગ બોટ વચ્ચે અકસ્માત
વેરાવળના જાલેશ્વર વિસ્તારમાંથી માછીમારી માટે ગયેલી એક ફિશિંગ હોડીને અરબી સમુદ્રમાં માધુપુર નજીક મોટા જહાજે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહામહેનતે ત્રણેય માછીમારોને…
View More વેરાવળના દરિયામાં જહાજ અને ફિશિંગ બોટ વચ્ચે અકસ્માતવેરાવળમાં ગૌમાંસના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા, ગુનો નોંધાયો
વેરાવળ સર્વેલન્સ સ્કોડે ગૌ માસના જથ્થા સાથે ત્રણ શખ્સોને હ્યુમન સોર્શીસ તથા ચોકકસ બાતમીના આધારે ગૌમાંસ 20 કિલો સાથે ત્રણ શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી…
View More વેરાવળમાં ગૌમાંસના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા, ગુનો નોંધાયોવેરાવળમાંથી ગેરકાયદેસર ખનીજના બે ડમ્પર જપ્ત
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર વહન બદલ બે ડમ્પરને પકડી…
View More વેરાવળમાંથી ગેરકાયદેસર ખનીજના બે ડમ્પર જપ્ત