વેરાવળ શહેરના હવેલી ચોક વિસ્તારમાં સગર્ભા ગાય એક જગ્યા પર બેસી પીડાતી હતી. આ જોઇ ગૌપ્રેમીએ 1962 એનિમલ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલીક સ્થળ…
View More વેરાવળ 1962 એનિમલ હેલ્પલાઈને સગર્ભા ગાયની જિંદગી બચાવીVeraval news
વેરાવળના ડારી ગામેથી રૂા.3.76 લાખનું સરકારી અનાજ ઝડપાયું
ગીર સોમનાથ કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેરાવળ તાલુકાના ડારી ગામે આકસ્મીક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા…
View More વેરાવળના ડારી ગામેથી રૂા.3.76 લાખનું સરકારી અનાજ ઝડપાયુંવેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણ
વેરાવળ તાલુકાના સમોડા ગામ માં ચૂંટણી પછી સરપંચ ઉમેદવાર ના કાર્યાલય પાસે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતા પાંચ ને ઈજા થયેલ હતી. આ બનાવ અંગે…
View More વેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણવેરાવળમાં લાંચ લઇ મેરેજ સર્ટિ. કાઢી આપતો પટાવાળો ઝડપાયો
નગરપાલિકામાં એસીબીનું સફળ છટકુ વેરાવળ-પાટણ સયુંક્ત નગરપાલીકાની લગ્ન નોંધણી શાખામાં અરજદારે મેરેજ સર્ટિફીકેટ કઢાવવા માટે કુલ 42 ફાઇલો આપેલ જે પૈકી સમૂહલગ્નની ફાઈલ દીઠ રૂૂા.100…
View More વેરાવળમાં લાંચ લઇ મેરેજ સર્ટિ. કાઢી આપતો પટાવાળો ઝડપાયોવેરાવળ તાલુકાના લુંભા તથા ખાંઢેરી ગામેથી દીપડા ઝડપાયા
તબીબી તપાસ માટે દીપડાઓને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા વેરાવળ તાલુકાના લુંભા તથા ખાંઢેરી ગામમાંથી દીપડા ઝડપાયા છે જેમાં લુંભામાંથી 5-9 વર્ષની માદા અને…
View More વેરાવળ તાલુકાના લુંભા તથા ખાંઢેરી ગામેથી દીપડા ઝડપાયાવેરાવળમાં પોલીસના ત્રાસથી મચ્છીના વેપારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
વેરાવળના GIDC વિસ્તારમાં મચ્છીનો વેપાર કરતા કસીમ મહમદ ગોહેલે ગઈકાલે 10 જૂનના સાંજે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના પાછળનું કારણ પોલીસ દ્વારા કરવામાં…
View More વેરાવળમાં પોલીસના ત્રાસથી મચ્છીના વેપારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસવેરાવળમાં બાંધકામ પરવાનગી સહિતની કામગીરી 15 મહિનાથી ઠપ્પ
સંયુકત પાલિકા અને વેરાવળ સત્તા મંડળને પૂર્વવત સત્તા આપી મંજૂરી કામ ચાલુ કરાવવા બિલ્ડર એસો. સહિતનાની સરકારમાં રજૂઆત વેરાવળ શહેરમાં બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા તમામ હોદ્દેદારો…
View More વેરાવળમાં બાંધકામ પરવાનગી સહિતની કામગીરી 15 મહિનાથી ઠપ્પવેરાવળમાં યુવાનની હત્યા કરી આરોપી પોલીસમાં હાજર થઈ ગયો
વેરાવળના ભીડીયા વિસ્તારમાં વાણીયાના મસાણ તરીકે ઓળખાતી જગ્યા પાસે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. મહેશ પ્રેમજી લોઢારી નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા…
View More વેરાવળમાં યુવાનની હત્યા કરી આરોપી પોલીસમાં હાજર થઈ ગયોવેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં પ્રેમી યુગલનો ગળેફાસો ખાઇ આપઘાત
વેરાવળ શહેરમાં પ્રેમ પ્રકરણમાં દુખદ ઘટના બની છે. પરણિત યુવક અને યુવતીએ અત્રેની હરસિધ્ધિ સોસાયટી પાસે સજોડે ગળેફાંસો ખાધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને…
View More વેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં પ્રેમી યુગલનો ગળેફાસો ખાઇ આપઘાતવેરાવળની સ્પે.કોર્ટ દ્વારા ગાંજા સાથે પકડાયેલ બે આરોપીને 5 વર્ષની સજા
1800 ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલ બન્ને આરોપીને દાખલા રૂપ સજા કરવા સરકારી વકીલની દલીલ બાદ કોર્ટનો હુકમ વેરાવળની સ્પેશ્યલ એડીપીએસ કોર્ટે ગાંજાની હેરાફેરીના કેસમાં બે…
View More વેરાવળની સ્પે.કોર્ટ દ્વારા ગાંજા સાથે પકડાયેલ બે આરોપીને 5 વર્ષની સજા