વેરાવળ પંથકમાં છ વર્ષની માસુમ બાળકીનું વ્હાલ કરવાના બહાને ખોળામાં બેસાડી 75 વર્ષના ઢગાએ શારીરિક અડપલા કર્યા હતાં. જે કેસમાં સંડોવાયેલા ઢગાને વેરાવળ સ્પેશ્યલ કોર્ટે…
View More વેરાવળ પંથકમાં 6 વર્ષની બાળાને શારીરિક અડપલા કરનાર 75 વર્ષના ઢગાને 3 વર્ષની જેલVeraval news
મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગયેલ બોટના વેરાવળનાં છ ખલાસીનો આબાદ બચાવ
માછીમારોની નજર સામે ફિશિંગ બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગયેલા જેમાં વેરાવળના છ ખલાસીનો આબાદ બચાવ થયેલ છે. બોટ માલિક દ્વારા તેમની કમાણી નું એકમાત્ર સાધન…
View More મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગયેલ બોટના વેરાવળનાં છ ખલાસીનો આબાદ બચાવવેરાવળ નજીક સુખપુર પાસે ટ્રેનમાંથી અજાણ્યો યુવાન પડી જતાં મૃત્યુ
વેરાવળ નજીક સુખપુર પાસે ટ્રેન માંથી કોઇ અજાણ્યો યુવાન પડી જતા માથાના ભાગે ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજેલ છે. આ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા રેલવે…
View More વેરાવળ નજીક સુખપુર પાસે ટ્રેનમાંથી અજાણ્યો યુવાન પડી જતાં મૃત્યુવેરાવળ પાલિકાના વિપક્ષી નેતા સહિત 7 જુગાર રમતા ઝડપાયા
વેરાવળ નગરપાલીકાના કોંગ્રેસના નગરસેવક એવા વિપક્ષી નેતા સહિત સાત જુગારી ઓ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા પ્રભાસ પાટણ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધી…
View More વેરાવળ પાલિકાના વિપક્ષી નેતા સહિત 7 જુગાર રમતા ઝડપાયાટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે; મુંંબઇથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચશે
ભાવનગરમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની જાહેરાત: 508 કિ.મીનું અંતર કાપવા બુલેટ ટ્રેન 320 કિમી/કલાકની ઝડપે દોડશે: ઇઊંઈથી દેશની પહેલી બુલેટટ્રેન ચાલશે ગુજરાત મિરર, ભાવનગર…
View More ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે; મુંંબઇથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચશેવેરાવળના ભાલપરા-મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત કેસમાં 6 વર્ષની જેલ
ગ્રામ પંચાયતમાંથી જમીન મહેસુલ અને શિક્ષણ વેરા પેટે ઉઘરાવી 4.55 લાખ સરકારમાં જમા નહીં કરતા ગુનો નોંધાયો’તો વેરાવળ તાલુકાના ભાલપરા મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત…
View More વેરાવળના ભાલપરા-મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત કેસમાં 6 વર્ષની જેલવેરાવળમાં દારૂના ત્રણ દરોડામાં 9959 બોટલ અને 763 બિયરના ટીન ઝડપાયા
વેરાવળ સહિત આસપાસના વિસ્તારમાં દારૂૂની રેલમછેલ કરવા બુટલેગરો એ સક્રિય રીતે નેકસેસ બનાવીને વેરાવળ શહેરમાં મોટો દારૂૂનો જથ્થો ઉતારીને જુદા જુદા સ્થળોએ છુપાવી રહ્યા હોવાની…
View More વેરાવળમાં દારૂના ત્રણ દરોડામાં 9959 બોટલ અને 763 બિયરના ટીન ઝડપાયાડ્રગ્સ કેસમાં સંડોવાયેલા યુવકે કોર્ટના દ્વારે કર્યુ આત્મવિલોપન
વેરાવળની ઘટના: જમીન પચાવી પાડનાર અલાણા બંધુએ FM ગ્રુપના ફારૂક મૌલાનાને હવાલો સોંપતા ષડયત્ર રચ્યાનો આક્ષેપ વર્ષ 2022 માં જમીન મુદ્દે દાવો દાખલ કરતા સમાધાન…
View More ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા યુવકે કોર્ટના દ્વારે કર્યુ આત્મવિલોપનવેરાવળમાં મેઘરાજાને રિઝવવા વેપારીઓ દ્વારા યોજાઇ પદયાત્રા
વેરાવળ થી સોમનાથ સુધી સાત કિમીની પદયાત્રા જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી એસો. મંડળના વેપારીઓએ કરી હતી. સોમનાથ પહોંચીને મેઘરાજા મન મૂકીને વ્હાલ વરસાવે તેવી પ્રાર્થના…
View More વેરાવળમાં મેઘરાજાને રિઝવવા વેપારીઓ દ્વારા યોજાઇ પદયાત્રાવેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆત
વેરાવળ શહેરમાં નગરપાલિકા દ્વારા ભુર્ગભ ગટર વેરો લગાવવામાં આવેલ હોય જે અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના લીગલ અને હયુમન રાઇટસ સેલ દ્વારા ચીફ ઓફિસર સહિતનાને…
View More વેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆત