વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી ઉપર જે પુલ આવેલ છે તે વર્ષો જુનો હોવાથી આ પુલ ઉપર થી ભારે વાહનો માટે…
View More કાજલી માર્કેટિંગ યાર્ડ નજીકના પુલ ઉપરથી લોખંડના એંગલ દૂર કરાતાં ભારે વાહનો શરૂVeraval news
વેરાવળ પંથકમાં વીજ ચેકિંગ: રૂા.21.36 લાખનો દંડ ફટકારાયો
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સહિતના તાલુકા – ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વહેલી સવારથી મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ સર્કલ…
View More વેરાવળ પંથકમાં વીજ ચેકિંગ: રૂા.21.36 લાખનો દંડ ફટકારાયોવેરાવળમાં કરૂણા એમ્બ્યુલન્સે માદા શ્ર્વાનના ગર્ભાશયમાં ફસાયેલ બચ્ચું કાઢી આપ્યુ નવજીવન
જિલ્લા પ્રોજેકટ કો-ઓડીનેટર અને પ્રોગ્રામ મેનેજરે કામગીરી બિરદાવી તાજેતરમાં વેરાવળ શહેરના સોમનાથ કર્મચારી સોસાયટીમાં એક માદા શ્વાનના ગર્ભાશયમાં બચ્ચું ફસાઇ ગયું હતું. આ ઘટનાની જાણ…
View More વેરાવળમાં કરૂણા એમ્બ્યુલન્સે માદા શ્ર્વાનના ગર્ભાશયમાં ફસાયેલ બચ્ચું કાઢી આપ્યુ નવજીવનવેરાવળમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા 60,166નો મુદ્દામાલ સીઝ કરાયો ગીર સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ની સુચના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેરાવળ શહેર આકસ્મિક તપાસણી કરતા…
View More વેરાવળમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયોવેરાવળમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી યુવાને જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી લૂંટ કરી હતી
વેરાવળ શહેરમાં હુડકો સોસાયટી વિસ્તારમાં બાર દિવસ પહેલા થયેલા મહિલાનું શંકાસ્પદ મૃત્યુ મામલે મર્ડર થયેલા પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં પાડોશી યુવકે મહિલા ને…
View More વેરાવળમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી યુવાને જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી લૂંટ કરી હતીવેરાવળમાંથી રૂા.44 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ માં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ એમ સી) દ્વારા દારૂૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી…
View More વેરાવળમાંથી રૂા.44 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોવેરાવળમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો, ટેન્કરમાં છૂપાવેલ 450 પેટી દારૂ પકડાયો
ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં વિદેશી દારૂૂની હેરાફેરી અટકાવવા માટે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના…
View More વેરાવળમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો, ટેન્કરમાં છૂપાવેલ 450 પેટી દારૂ પકડાયોવેરાવળ તાલુકામાં ટેકાના ભાવે પાકની થતી ખરીદીની ગાઇડ લાઇનમાં છૂટછાટ આપવા માંગ
સરકાર દ્વારા કરવામાં આવતી મગફળી તથા સોયાબીનની ટેકા ના ભાવે ખરીદીમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી તથા સોયાબીનને ખૂબ જ પ્રમાણમાં…
View More વેરાવળ તાલુકામાં ટેકાના ભાવે પાકની થતી ખરીદીની ગાઇડ લાઇનમાં છૂટછાટ આપવા માંગવેરાવળમાં બંધ મકાનમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
વેરાવળ હુડકો સોસાયટીમાં એકલા રહેતા મહીલાના ધરની બહાર તાળુ હતું અને તેનો મૃતદેહ ધરની અંદરથી મળી આવેલ હતો આ મહીલાના શરીર ઉપર થી સોનાના દાગીના…
View More વેરાવળમાં બંધ મકાનમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળ્યોવેરાવળમાં છ સ્થળેથી હથિયાર મળ્યા, ત્રણ શખ્સોની અટકાયત
કોડીનાર અને મૂળ દ્વારકા બંદરે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ, જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ…
View More વેરાવળમાં છ સ્થળેથી હથિયાર મળ્યા, ત્રણ શખ્સોની અટકાયત