વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના કાર્યકાળ દરમ્યાન 13મી વખત 80માં સ્વાતંત્રય દિને ઉજવણીનું નેતૃત્વ કરશે. આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહેલીવાર વંદેમાતરમના શાશ્વત વારસાના 150 વર્ષની…
View More કાલે સ્વાતંત્ર્ય પર્વમાં પ્રથમ વખત ‘વંદેમાતરમ’નું ગાન: યુવાશક્તિ રહેશે મોદીના સંબોધનની થીમVande Mataram
હવેથી મદરેસામાં ‘વંદે માતરમ’ ફરજિયાત: બંગાળની શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય
પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યભરની તમામ સરકારી શાળાઓ તેમજ તમામ સરકારી સહાય પ્રાપ્ત મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત…
View More હવેથી મદરેસામાં ‘વંદે માતરમ’ ફરજિયાત: બંગાળની શુભેન્દુ સરકારનો મોટો નિર્ણયઅમને શિરચ્છેદ મંજૂર છે પણ વંદે માતરમ્ તો કદી પણ નહીં બોલીએ
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના રશિદીએ બંડ પોકાર્યો કેન્દ્ર સરકારે સત્તાવાર પ્રસંગોએ “વંદે માતરમ” ના તમામ છ શ્ર્લોક વગાડવા અથવા ગાવાનું ફરજિયાત બનાવ્યું છે,…
View More અમને શિરચ્છેદ મંજૂર છે પણ વંદે માતરમ્ તો કદી પણ નહીં બોલીએસરકારી પ્રોટોકોલમાં જન-ગણ-મન પહેલા વંદે માતરમ્ ફરજિયાત
શ્રોતાઓએ 3.10 મિનિટના ગાનમાં સાવધાન મુદ્રામાં ઉભા રહેવું પડશે, કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિસ્તૃત માર્ગદર્શિકા “જન ગણ મન” રાષ્ટ્રગાનની જેમ હવે રાષ્ટ્રગીત “વંદે માતરમ” હવે…
View More સરકારી પ્રોટોકોલમાં જન-ગણ-મન પહેલા વંદે માતરમ્ ફરજિયાતઅમે વંદેમાતરમ્ નહીં ગાઇએ; રાષ્ટ્રવાદના નામે મજબૂર ન કરો: નેશનલ કોન્ફરન્સના સાંસદનો પડકાર
બળજબરીથી પૂજા, ગીતો ગવડાવી વફાદારીનો ટેસ્ટ લેવાતો હોવાનો રહુલ્લાહનો આક્ષેપ વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ચાલી રહેલી ચર્ચા એક અત્યંત સંવેદનશીલ વળાંક પર આવી…
View More અમે વંદેમાતરમ્ નહીં ગાઇએ; રાષ્ટ્રવાદના નામે મજબૂર ન કરો: નેશનલ કોન્ફરન્સના સાંસદનો પડકારગાને સે જ્યાદા નિભાને કી જરૂરત હૈ: વંદે માતરમ્ની ચર્ચામાં અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓનો ટોણો
કોંગ્રેસ સાંસદ ગોગોઇએ કહ્યું, ગમે તેટલું કરો, નેહરુના યોગદાનને ભૂલી શકશો નહીં લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવે સરકાર પર આકરા…
View More ગાને સે જ્યાદા નિભાને કી જરૂરત હૈ: વંદે માતરમ્ની ચર્ચામાં અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓનો ટોણોમુસ્લિમ લીગ સામે શરણાગતિ સ્વીકારી કોંગ્રેસે વંદે માતરમ્ના ટુકડા કર્યા: મોદી
રાષ્ટ્રીય ગીતની 150મી વર્ષગાંઠે લોકસભામાં ચર્ચાનો પ્રારંભ કરતા પીએમએ કહ્યું, નેહરુએ ઝીણાને લખ્યું હતું કે આનંદમઠની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને ઉશ્કેરશે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભાની…
View More મુસ્લિમ લીગ સામે શરણાગતિ સ્વીકારી કોંગ્રેસે વંદે માતરમ્ના ટુકડા કર્યા: મોદી‘નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો..’ વંદે માતરમ્ મુદ્દે સંસદમાં બોલ્યા PM મોદી
સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું છે. આ દરમિયાન…
View More ‘નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો..’ વંદે માતરમ્ મુદ્દે સંસદમાં બોલ્યા PM મોદીવંદે માતરમ ના 150 વર્ષ નિમિત્તે સંસદમાં તીખી ચર્ચા; નેહરુ નિશાને
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલા રાષ્ટ્રીય ગીતની કેટલીક કડીઓ છોડી દઇ તુષ્ટિકરણ કરવાનો આક્ષેપ ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર સંસદમાં આજથી ચર્ચા શરૂ…
View More વંદે માતરમ ના 150 વર્ષ નિમિત્તે સંસદમાં તીખી ચર્ચા; નેહરુ નિશાને‘વંદે માતરમ’ એ ભારત માતાની ભક્તિ છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના વર્ષભરના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, વડા પ્રધાન મોદીએ…
View More ‘વંદે માતરમ’ એ ભારત માતાની ભક્તિ છે: PM મોદી