ભારત-અમેરિકન વેપાર કરારથી કાશ્મીર ખીણના ફળ ઉત્પાદકોમાં ચિંતા વધી છે. તેમને ડર છે કે જો અમેરિકન સફરજન ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશ મેળવે છે, તો તેનાથી…
View More USA સાથેના કરારથી કાશ્મીરની એપલ ઈકોનોમીને ગંજાવર નુકસાનUSA
અમેરિકાના ઉત્તર કેરોલિનામાં નાનું વિમાન ક્રેશ થતાં 7નાં મોત
અમેરિકાના ઉત્તર કેરોલિના રાજ્યના સ્ટેટ્સવિલેમાં એક પ્રાદેશિક એરપોર્ટ પર એક નાનું જેટ ક્રેશ થતાં સાત લોકોના મોત થયા છે, પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર,…
View More અમેરિકાના ઉત્તર કેરોલિનામાં નાનું વિમાન ક્રેશ થતાં 7નાં મોતઅમેરિકાના ટેકસાસમાં ગોળીબાર, બાળક સહિત ત્રણ લોકોના મોત
સોમવારે બપોરે યુનાઇટેડ સ્ટેટ્સના બીજા સૌથી મોટા રાજ્ય ટેક્સાસના ઑસ્ટિનમાં ટારગેટ કંપનીના સ્ટોરની બહાર ગોળીબારમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ ગોળીબારમાં…
View More અમેરિકાના ટેકસાસમાં ગોળીબાર, બાળક સહિત ત્રણ લોકોના મોતઅમેરિકાના ઉટાહમાં ઇસ્કોન મંદિર ઉપર અનેક રાઉન્ડ ગોળીબાર
ખાલિસ્તાની જૂથો સામે સોશિયલ મીડિયામાં ચિંધાતી આંગળી 1 જુલાઈ, 2025ની રાત્રે અમેરિકાના ઉટાહના સ્પેનિશ ફોર્કમાં આવેલા પ્રખ્યાત ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર ફરી…
View More અમેરિકાના ઉટાહમાં ઇસ્કોન મંદિર ઉપર અનેક રાઉન્ડ ગોળીબારઅમેરિકાના લોસ એન્જલસમાં હિંસા ભડકી: કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત
અમેરિકાના લોસ એન્જલસમાં હિંસા ફાટી નીકળી છે. પરિસ્થિતિ વધુ તંગ બની છે. સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શનો ચાલુ છે. . વિરોધ પ્રદર્શનો…
View More અમેરિકાના લોસ એન્જલસમાં હિંસા ભડકી: કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાતઅમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપ
અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ગુરુવારે એક ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જોકે થોડીવાર પછી રદ કર્યું હતું. અમેરિકન જિયોલોજિક સરવે અનુસાર…
View More અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપ