વ્હાઇટ હાઉસમાં વિવાદ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નરમ વલણ અપનાવ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે વિવાદ બંને પક્ષો માટે સારો…
View More અપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરીUS President Donald Trump
તમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું.ઝઘડા પછી શાંતિ કરાર ખોરવાઈ ગયો છે. વ્હાઇટ હાઉસ…
View More તમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપમંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઓવલમાં એક મીટિંગ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ઠપકો આપ્યો હતો. ઝેલેન્સકીએ પણ ખચકાટ વિના મીડિયાની સામે તીખી પ્રતિક્રિયા આપી.…
View More મંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયાઝેલેન્સકી સાથે ટપાટપી બાદ ટ્રમ્પે કહ્યું, તે જયારે શાંતિ ઇચ્છે ત્યારે પાછા આવે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે શાંતિ સમજૂતીને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. ત્યાં હાજર યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પણ…
View More ઝેલેન્સકી સાથે ટપાટપી બાદ ટ્રમ્પે કહ્યું, તે જયારે શાંતિ ઇચ્છે ત્યારે પાછા આવેભારત ટેરિફ લાદવામાં મોખરે, ત્યાં ધંધો કરવો અઘરો: ટ્રમ્પ
મોદી સાથેની મુલાકાત પુર્વે જ અમેરિકી પ્રમુખે પોત પ્રકાશ્યું: મસ્ક ભારત જઇ ધંધો કરવા માગે છે પણ ખૂબ મુશ્કેલ છે અમેરિકી ચીજવસ્તુઓ પર ટેરિફ લાદતા…
View More ભારત ટેરિફ લાદવામાં મોખરે, ત્યાં ધંધો કરવો અઘરો: ટ્રમ્પG-7માંથી રશિયાને કાઢવામાં ઓબામા, અન્યોની ભૂલ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને જી-7 માંથી બાકાત રાખવાના અમેરિકા અને તેના સાથી દેશોના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મને તેમને (રશિયા) જી-7…
View More G-7માંથી રશિયાને કાઢવામાં ઓબામા, અન્યોની ભૂલ: ટ્રમ્પટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે આપેલી ધમકીનો અમલ કરીને કેનેડા અને મેક્સિકોમાંથી આવતા માલ-સામાન પર 25 ટકા ડયુટી લાદવાની જાહેરાત કરી નાખી. સાથે…
View More ટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશેઅમેરિકામાં હેલિકોપ્ટર પ્લેન સાથે કેવી રીતે અથડાયું? રાષ્ટ્રપતિ ટ્રમ્પે અકસ્માત પર ઉઠાવ્યા ગંભીર સવાલ, 18 લોકોના મોત
અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે…
View More અમેરિકામાં હેલિકોપ્ટર પ્લેન સાથે કેવી રીતે અથડાયું? રાષ્ટ્રપતિ ટ્રમ્પે અકસ્માત પર ઉઠાવ્યા ગંભીર સવાલ, 18 લોકોના મોતઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના આદેશ પર કોર્ટનો સ્ટે
અમેરિકાની સીએટલ કોર્ટે નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો આપતાં બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના તેમના આદેશ પર રોક લગાવી દીધી છે. અદાલતે આગળની…
View More અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના આદેશ પર કોર્ટનો સ્ટે