બે દિવસમાં પોણા કરોડનો મુદ્દામાલ ઝડપી સરકારી તિજોરીમાં જમા કરાવ્યો કોઈપણ જાતના બે રોકટોક નદીઓની નદી ખાલી કરી નાખનારા ખનીજ ચોરો માટે હબ ગણાતું ઉપલેટા…
View More ઉપલેટા મામલતદારની ખનીજ માફિયાઓ ઉપર સ્ટ્રાઈકUpleta news
ઉપલેટામાં ખનીજ ચોરી કરતા બે વાહનો ઝડપી લેતા મામલતદાર
આજરોજ વહેલી સવારે 3 વાગ્યે બાતમી આધારે ઉપલેટા તાલુકાના હાડફોડી-નાગલખડા રોડ ઉપર એક ટ્રેકટર નં.GJ-11-M-1671 પરવાનગી વગર ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતું હોવાનું…
View More ઉપલેટામાં ખનીજ ચોરી કરતા બે વાહનો ઝડપી લેતા મામલતદારઉપલેટા બસ સ્ટેન્ડમાં ટાયરો સળગાવી વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ
આજે તારીખ 16 એપ્રિલ 2025 ના રોજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સાહેબ ની સૂચના અનુસાર, ધોરાજી પ્રાંત અધિકારી એન.એમ.તરખાલાના માર્ગદર્શન તળે, મામલતદાર ઉપલેટા…
View More ઉપલેટા બસ સ્ટેન્ડમાં ટાયરો સળગાવી વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલઉપલેટાના મેરવદર ગામે ડોક્ટર આંબેડકર જયંતી પ્રસંગે વિવાદ થતા દલિતોના ધરણા
ગઈકાલે 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 143 ની જયંતિ પ્રસંગ સમગ્ર દેશ ડોક્ટર બાબા સાહેબની જયંતિ ઉજવી રહ્યો હતો તેમના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના…
View More ઉપલેટાના મેરવદર ગામે ડોક્ટર આંબેડકર જયંતી પ્રસંગે વિવાદ થતા દલિતોના ધરણાઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર-આવેદનપત્ર
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી ગેસમાં રૂૂપિયા 50 નો ભાવ વધારો કરતા અને રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એસટી બસમાં 10% નો ભાડા વધારો…
View More ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર-આવેદનપત્રઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાક ઓસમાણ હિંગોરાની પાસા તળે ધરપકડ
રાજકોટ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં અસામાજીક પ્રવૃતી કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે…
View More ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાક ઓસમાણ હિંગોરાની પાસા તળે ધરપકડઉપલેટામાં ભાદર નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
ઉપલેટા ચીખલીયા ગામની સીમા ભાદર નદીમાં યુવકની લાશ પડી હોવાનું બહાર આવતા ઉપલેટા પોલીસ તથા તંત્ર ઘટના સ્થળ ઉપર દોડી ગયેલ હતી આ લાશને બહાર…
View More ઉપલેટામાં ભાદર નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળીઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યા
કોમ્બિંગ નાઇટ દરમિયાન ટ્રાફિક નિયમોનું ભંગ કરનારઓને રૂા.5 હજારનો દંડ કરાયો ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો વિરૂૂધ્ધ 100 કલાકમાં કામગીરી કરવાની સુચના અન્વયે કોમ્બીંગ નાઈટ દરમ્યાન…
View More ઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યાઉપલેટામાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે પોલીસ અને PGVCLના દરોડા
ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયની સૂચના મુજબ સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો સામે 100 કલાકમાં કડક કાર્યવાહી હાથ ધરી પગલાં ભરવા માટે…
View More ઉપલેટામાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે પોલીસ અને PGVCLના દરોડાઉપલેટા પંચ હાટડી વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ
એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે ઉપલેટા સ્મશાનરોડ ધરારના ડેલા સામે રહેણાંક મકાનમા રેઇડ કરી કુલ-9 ઇસમોને રૂૂ.53,680/- ના મુદામાલ સાથે…
View More ઉપલેટા પંચ હાટડી વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ