ત્રિકોણબાગથી કોર્પોરેશન સુધી રેલી કાઢી કમિશનરને ઘેરાવ કરે તે પહેલાં કાર્યકરોને પોલીસે ઉપાડી લેતાં ઘર્ષણ, મનપામાં પણ કડક બંદોબસ્ત 27 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડને…
View More અગ્નિકાંડ ફરી સળગ્યો; કોંગ્રેસે મોરચો માંડતા જ અટકાયતTRP Game zone Fire
અગ્નિકાંડ: મનપાના ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અપ્રમાણસર મિલકતના ગુનામાં જામીન મુક્ત થવા કરેલી અરજીમાં મુદત પડી: 9મી એપ્રિલે સુનાવણી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા…
View More અગ્નિકાંડ: મનપાના ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટઅગ્નિકાંડ: ટીપીઓ સાગઠિયા સહિત 6 આરોપીની જામીન અરજી ઉપર આજે હાઈકોર્ટમાં સંભવત સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા બે ભાઈ અને મહાપાલીકાના સસ્પેન્ડ ચાર અધિકારીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર…
View More અગ્નિકાંડ: ટીપીઓ સાગઠિયા સહિત 6 આરોપીની જામીન અરજી ઉપર આજે હાઈકોર્ટમાં સંભવત સુનાવણીરાજકોટ ટીઆરપી અગ્નિકાંડમા ઈડીની એન્ટ્રી, પૂર્વ ટીપીઓ સાગઠિયાની કરશે પૂછપરછ
રાજકોટમાં 27 જણાનો ભોગ લેનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયા બાદ તેની મિલકત ટાંચમાં લેવા હુકમાં…
View More રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમા ઈડીની એન્ટ્રી, પૂર્વ ટીપીઓ સાગઠિયાની કરશે પૂછપરછTRP અગ્નિકાંડના 6 આરોપીની જામીન અરજી પર 8મીએ હાઈકોર્ટમાં સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા બે ભાઈ અને મહાપાલીકાના સસ્પેન્ડ ચાર અધિકારીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર…
View More TRP અગ્નિકાંડના 6 આરોપીની જામીન અરજી પર 8મીએ હાઈકોર્ટમાં સુનાવણીઅગ્નિકાંડમાં વધુ એક આરોપી ATP ગૌતમ જોષીએ કરી ડિસ્ચાર્જ અરજી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર એક આરોપી એટીપીઓ ગૌતમ જોષીએ ડિસ્ચાર્જ અરજી મુક્તા…
View More અગ્નિકાંડમાં વધુ એક આરોપી ATP ગૌતમ જોષીએ કરી ડિસ્ચાર્જ અરજીઅગ્નિકાંડના આરોપીઓ દ્વારા વકીલ રોકવા મુદતો માગવામાં આવતા સ્પે.પીપી લાલઘૂમ
કાયદાની જોગવાઇ મુજબ કેસ ડેટ ટુ ડેટ ચલાવતા ડિસ્ટ્રિકટ કોર્ટમાં લેખિત રજૂઆત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી…
View More અગ્નિકાંડના આરોપીઓ દ્વારા વકીલ રોકવા મુદતો માગવામાં આવતા સ્પે.પીપી લાલઘૂમ