થાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યા

થાનના સરોળી ગામે અગાઉ બહેનની છેડતી કરનાર શખ્સની વચ્ચે પડેલા કોળી યુવાનની ધુળેટીના દિવસે હત્યા કરી નાખવામ આવતા સનસનાટી મચી ગઈ હતી. થોડા સમય પૂર્વે…

View More થાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યા