જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. ભારતીય સુરક્ષા દળોએ પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરોને તોડી પાડ્યા છે. નવી કાર્યવાહીમાં…
View More શોપિયાં, પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓના ઘર તોડી પડાયાterrorist
પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠાર
પહલગામ હુમલા બાદ સેનાએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો…
View More પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી: લશ્કરનો આતંકવાદી અલ્તાફ ઠાર‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે pm મોદીએ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી…
View More ‘એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે, કલ્પના બહારની સજા મળશે..; PM મોદીનો બિહારથી હુંકારહાથમાં AK-47 અને પઠાણી સૂટ…પહેલગામ હુમલાના આતંકીની પહેલી તસવીર આવી સામે, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક…
View More હાથમાં AK-47 અને પઠાણી સૂટ…પહેલગામ હુમલાના આતંકીની પહેલી તસવીર આવી સામે, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુLoC પર ભારતીય આર્મીની મોટી કાર્યવાહી: ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે.…
View More LoC પર ભારતીય આર્મીની મોટી કાર્યવાહી: ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યાભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો!! 26/11 હુમલાના ગુનેગાર લશ્કર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનમાં મોત
મુંબઈ 26-11 હુમલાના ગુનેગાર અને વોન્ટેડ લશ્કરના આતંકવાદી હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનમાં મોત થયું છે. મક્કી લશ્કર-એ-તૈયબા (LeT)નો નાયબ વડા અને હાફિઝ મોહમ્મદ…
View More ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો!! 26/11 હુમલાના ગુનેગાર લશ્કર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનમાં મોતજમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યા
જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPFને આજે મોટી સફળતા મળી છે. પોલીસે માહિતી આપી હતી કે 24 ઓક્ટોબરે પુલવામાના ત્રાલમાં એક બિન-સ્થાનિક કાર્યકર પર થયેલા હુમલા…
View More જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યા