રાષ્ટ્રીય2 months ago
આતંકવાદી પન્નુએ પ્લેનને ઉડાવી દેવાની આપી ધમકી, મુસાફરોને આ તારીખ સુધી યાત્રા ન કરવા આપી સલાહ
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઈન્સને 100થી વધુ ધમકીઓ મળી છે. આ ધમકીઓ વચ્ચે હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપી છે અને વિમાનને ઉડાવી...