ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધનનો સખત શબ્દોમાં જવાબ આપ્યો છે. ‘જવાબ આપવાના અધિકાર’ (Right of Reply)નો ઉપયોગ કરતા, ભારતના ફર્સ્ટ સેક્રેટરી…
View More ‘દિવસે સુરક્ષાની વાતો, રાત્રે આતંકવાદ…’ UNમાં ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબterrorism
‘આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઇએ’ : SCO સમિટ પહેલા PM મોદીએ જણાવી ભારતની રણનીતિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે ભારતનો રોડમેપ રજૂ કર્યો છે. તેમણે ભાર મૂક્યો હતો કે…
View More ‘આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઇએ’ : SCO સમિટ પહેલા PM મોદીએ જણાવી ભારતની રણનીતિઆતંકવાદ ફેલાવવાના પરિણામો ભોગવો, ભારતે UNSCમાં પાકિસ્તાનને ઝાટક્યું
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ખુલ્લી ચર્ચા દરમિયાન, રાજદૂત પર્વતાનેની હરીશે પાકિસ્તાનને આકરી ઝાટકણી કાઢી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવા અને વારંવાર ઉશ્કેરવામાં આવેલા યુદ્ધો…
View More આતંકવાદ ફેલાવવાના પરિણામો ભોગવો, ભારતે UNSCમાં પાકિસ્તાનને ઝાટક્યુંઇ-મેલથી સ્કૂલોને ગભરાવતા સાયબર આતંકનું મૂળ કયાં છે?
પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કોઈ વિઘ્ન ના આવે એ માટે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવા માટે આખા દેશની એજન્સીઓ કામે લાગેલી છે ત્યારે અમદાવાદની સ્કૂલોને ફરી એક…
View More ઇ-મેલથી સ્કૂલોને ગભરાવતા સાયબર આતંકનું મૂળ કયાં છે?આતંકવાદનો જવાબ ભારત નકકી કરશે, બીજા દેશો નહીં: જયશંકરે ડમરૂં વગાડયું
વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારતનો “ખરાબ પડોશી” છે જે સતત આતંકવાદને સમર્થન આપે છે અને નવી દિલ્હીને…
View More આતંકવાદનો જવાબ ભારત નકકી કરશે, બીજા દેશો નહીં: જયશંકરે ડમરૂં વગાડયુંદિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું પછી એવા દાવા કરાયેલા કે, આપણાં લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને અને પાકિસ્તાનના લશ્કરને…
View More દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખી‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. મોદીએ આજે તેમની ચીન મુલાકાતની છેલ્લી SCO બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન…
View More ‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યુંઆતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યા
અમેરિકાએ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સાથે તેના તમામ સ્વરૂૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાટાઘાટો કરી. અમેરિકાએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા જોખમોનો સામનો…
View More આતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યાઆતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદી
યુ.કે.માં પાક. ઉપર પ્રહાર; આર્થિક અપરાધીઓના પ્રત્યાર્પણ મામલે સંકલન ચાલુ રાખવા જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પાકિસ્તાન પર આડકતરી રીતે નિશાન સાધ્યું અને કહ્યું કે…
View More આતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદીઅમારી લડાઈ આતંકવાદ સામે હતી, પાક. કૂદી પડ્યું
ભારતની સેના સતત બીજા દિવસે પ્રેસ કોન્ફ્રેસ કરી રહી છે. ઉૠખઘ લેફ્ટિનેટ જનરલ રાજીવ ઘડે, વાઈસ એડમિરલ એએન પ્રમોદ અને એયર માર્શલ અવધેશ કુમાર ભારતી…
View More અમારી લડાઈ આતંકવાદ સામે હતી, પાક. કૂદી પડ્યું