શનિવારની વહેલી સવારે જ્યારે ભારતીય મિસાઇલો એરબેઝ પર હુમલો કર્યો ત્યારે મુનીરને રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટરની અંદર એક ફોર્ટિફાઇડ બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું…
View More નૂરખાન બેઝ પર ભારતના હુમલા વખતે મુનીર બંકરમાં છૂપાયા હતાindia paksitan Ceasefire
અમારી લડાઈ આતંકવાદ સામે હતી, પાક. કૂદી પડ્યું
ભારતની સેના સતત બીજા દિવસે પ્રેસ કોન્ફ્રેસ કરી રહી છે. ઉૠખઘ લેફ્ટિનેટ જનરલ રાજીવ ઘડે, વાઈસ એડમિરલ એએન પ્રમોદ અને એયર માર્શલ અવધેશ કુમાર ભારતી…
View More અમારી લડાઈ આતંકવાદ સામે હતી, પાક. કૂદી પડ્યુંભારતે જીતના જડબામાંથી હાર છીનવી લીધી: બ્રહ્મ ચેલાની
યુધ્ધવિરામ મામલે સંરક્ષણ નિષ્ણાતે કહ્યું, ઈતિહાસ આ નિર્ણયને અનુકૂળ નહીં જુએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા અણધાર્યા યુદ્ધવિરામથી ઘણા લોકોને આઘાત લાગ્યો છે. પ્રખ્યાત ભૂ-રાજકીય…
View More ભારતે જીતના જડબામાંથી હાર છીનવી લીધી: બ્રહ્મ ચેલાની6 દિવસ બંધ રહયા પછી દેશના 32 એરપોર્ટ આજથી ફરી ખોલાયા
ભારતે સોમવારે સવારે દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટ ફરીથી ખોલ્યા જે 7 મેની સવારથી બંધ હતા, જ્યારે તેણે નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ પાકિસ્તાન અને…
View More 6 દિવસ બંધ રહયા પછી દેશના 32 એરપોર્ટ આજથી ફરી ખોલાયાસોશિયલ મીડિયામાં પસ્તાળ પછી અધિકારીઓના સંગઠનો, રાજકીય નેતાઓ વિદેશ સચિવની વહારે
IAS એસોસિએશન વિક્રમ મિસ્ત્રી, વિદેશ સચિવ અને તેમના પરિવાર સાથે એકતામાં ઉભું છે. પ્રામાણિકતાથી ફરજ બજાવતા સિવિલ સેવકો પરના અયોગ્ય વ્યક્તિગત હુમલાઓ ખૂબ…
View More સોશિયલ મીડિયામાં પસ્તાળ પછી અધિકારીઓના સંગઠનો, રાજકીય નેતાઓ વિદેશ સચિવની વહારેયુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબ
ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા, નિવૃત્ત જનરલ મનોજ નરવણેએ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ પર સવાલ ઉઠાવનારા અને પાકિસ્તાન સામે સંપૂર્ણ યુદ્ધ કરવાની હિમાયત કરનારાઓની ટીકા…
View More યુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબશાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા : ભારત-પાક સંબંધોમાં બદલાવ
અખંડ ભારતના ભાગલાથી પાડોશી દેશ સાથે સંબંધો કયારેય સામાન્ય રહયા નથી, પણ પહેલગામ હુમલા પછી પોઇન્ટ ઓફ નો રિટર્ન કક્ષાએ શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા સુધી…
View More શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા : ભારત-પાક સંબંધોમાં બદલાવ