લાલ કિલ્લા બ્લાસ્ટના આરોપી ડો.ઉમર ઉન નબીના વીડિયોથી આતંકવાદી માનસિકતા ઉજાગર 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા હાઈ-ઇન્ટેન્સિટી બ્લાસ્ટને અંજામ આપનાર ડોક્ટર-બનેલા આતંકવાદી ડો.…
View More અમે આત્મઘાતી હુમલો નથી કરતા પણ શહાદત ઓપરેશનને અંજામ આપીએ છીએdelhi blast
દિલ્હીમાં હમાસ શૈલીના ડ્રોન એટેકની ખોફનાક યોજના હોવાનો ખુલાસો
રોકેટ-ડ્રોન હુમલાની યોજના નિષ્ફળ ગઇ ત્યારે ડોક્ટર મોડ્યુલે કારબોંબ વિસ્ફોટ કરવાનું નક્કી કર્યું: ઉમર નબીના બે સહયોગી ઝડપાયા દિલ્હી વિસ્ફોટની તપાસ જેમ જેમ વધુ ઊંડાણપૂર્વક…
View More દિલ્હીમાં હમાસ શૈલીના ડ્રોન એટેકની ખોફનાક યોજના હોવાનો ખુલાસોદિલ્હી બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ મુઝમ્મિલ સાથે કનેકશન ધરાવતા 15 ડોકટર લાપતા
દિલ્હી વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ માનવામાં આવતા ડો. મુઝમ્મિલની 9 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ હવે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે કામ કરી રહી…
View More દિલ્હી બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ મુઝમ્મિલ સાથે કનેકશન ધરાવતા 15 ડોકટર લાપતાદિલ્હી બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટ ગુજરાતમાંથી આવ્યાની શંકા
રાસાયણિક ખાતરના વિક્રેતાઓ અને સંસ્થાઓ પણ તપાસ એજન્સીઓના રડારમાં કાશ્મીરમાં 10ની અટકાયત, 500થી વધુ સ્થળોએ દરોડા, કાનપુરમાંથી ડોકટરની ધરપકડ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ત્રાસવાદીઓએ કરેલા…
View More દિલ્હી બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટ ગુજરાતમાંથી આવ્યાની શંકાઆતંકી ડોકટરો સ્વિસ એપ ‘થ્રીમા’નો ઉપયોગ કરતા’તા
ષડયંત્ર ઘડવા અને સંકલન માટે ગુપ્તતા પ્રદાન કરતા ખાનગી નેટવર્કનો ઉપયોગ કર્યાનો ખુલાસો દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટના કેસમાં એક મોટો ખુલાસો થયો છે.…
View More આતંકી ડોકટરો સ્વિસ એપ ‘થ્રીમા’નો ઉપયોગ કરતા’તાદિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકી નબીના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું
સોમવારે સાંજે 7 વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કુલ 13 લોકો માર્યા ગયા હતા. આ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ…
View More દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકી નબીના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધુંદિલ્હી બ્લાસ્ટને વખોડી કાઢતા મુસ્લિમ સંગઠનો, ઉચ્ચ સ્તરીય તપાસની માગણી
મંગળવારે, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક વિસ્ફોટ પર દેશના અગ્રણી મુસ્લિમ સંગઠનોએ પ્રતિક્રિયા આપી છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સોમવારે…
View More દિલ્હી બ્લાસ્ટને વખોડી કાઢતા મુસ્લિમ સંગઠનો, ઉચ્ચ સ્તરીય તપાસની માગણીચાર શહેરોમાં બ્લાસ્ટનું આયોજન હતું, ડો.ઉમરના DNA મેચ થયા
બે જૂથોમાં વહેંચાઇ 4 સ્થળોએ શ્રેણીબધ્ધ વિસ્ફોટ કરવાની યોજના હતી, કાર વિસ્ફોટ કરનારો ઉમર તુર્કીના હેન્ડલરના સંપર્કમાં હતો, જમ્મુ-કાશ્મીર સુધી તપાસ લંબાઇ, 15 સ્થળોએ દરોડા…
View More ચાર શહેરોમાં બ્લાસ્ટનું આયોજન હતું, ડો.ઉમરના DNA મેચ થયાદિલ્હી બ્લાસ્ટ બાદ જૈશ-એ-મોહમ્મદ ફફડ્યું, પાકિસ્તાનમાં બેઠક, 8 અડ્ડા ખાલી કરવા આદેશ
દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટની ઘટના બાદ પાકિસ્તાનના બહાવલપુર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નવા હેડક્વાર્ટર મરકઝ ઉસ્માન ઓ અલીમાં ખળભળાટ મચી ગઈ છે. સૂત્રોના…
View More દિલ્હી બ્લાસ્ટ બાદ જૈશ-એ-મોહમ્મદ ફફડ્યું, પાકિસ્તાનમાં બેઠક, 8 અડ્ડા ખાલી કરવા આદેશદિલ્હીની ઘટના આત્મઘાતી હુમલો નહીં, ઉતાવળે એસેમ્બલ કરાયેલો વિસ્ફોટ હતો
લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલાની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. પ્રારંભિક તારણો દર્શાવે છે કે કાર વિસ્ફોટ કોઈ સામાન્ય આત્મઘાતી વિસ્ફોટ નહોતો, પરંતુ…
View More દિલ્હીની ઘટના આત્મઘાતી હુમલો નહીં, ઉતાવળે એસેમ્બલ કરાયેલો વિસ્ફોટ હતો