મધરાત્રે હજારો લોકો ઉજવણી માટે રસ્તા પર ઉતરી પડતા ઠેરઠેર ટ્રાફિક જામ રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના શહેરોમાં વિજય સરઘસ નિકળ્યા ટી-20 વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બનતા જ રાજકોટ…
View More ભારત ચેમ્પિયન બનતા ગુજરાત વિજયોત્સવના જશ્નમાં ડૂબ્યુંTeam India
કિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયન
T20ના ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના બોલરોના છોતરા કાઢી નાખતા ભારતીય બેટબંકાઓ બેટ-બોલના જંગમાં ભારતનો ધુંવાધાર દેખાવ, એક તરફી મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રને કચડયું અમદાવાદના મોદી સ્ટેડિયમમાં…
View More કિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયનટીમ ઇન્ડિયામાં ફેરબદલની સંભાવના, ઇંગ્લેન્ડ ફેરફાર વગર ઉતરશે
વાનખેડે સ્ટેડિયમમાં ભારતનું પલ્લું ભારે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે…
View More ટીમ ઇન્ડિયામાં ફેરબદલની સંભાવના, ઇંગ્લેન્ડ ફેરફાર વગર ઉતરશેટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપમાં રેકોર્ડ સ્કોર, ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યું
અભિષેક-હાર્દિક પંડયાની તોફાની બેટિંગ, એક ઇનિંગમાં 17 છગ્ગાનો પણ રેકોર્ડ ICC T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા પાસેથી બધાને જે બેટિંગની અપેક્ષા હતી તે…
View More ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપમાં રેકોર્ડ સ્કોર, ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યુંવેસ્ટ ઇન્ડિઝની જીતથી ટીમ ઇન્ડિયાનો સેમિફાઇનલનો રસ્તો સરળ
ઝિમ્બાબ્વેનો રન રેટ ઘટીને -5,350 થઇ ગયો: ભારત હવે ત્રીજા સ્થાન પર ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપ 2026માં સાઉથ આફ્રિકા સામે સુપર 8માં પોતાની પહેલી…
View More વેસ્ટ ઇન્ડિઝની જીતથી ટીમ ઇન્ડિયાનો સેમિફાઇનલનો રસ્તો સરળટીમ ઇન્ડિયા આગામી બંને મેચો મોટા માર્જીનથી જીતે તો જ ફાયદો
T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ’સુપર-8’માં પહોંચી ગયો છે. ગઇકાલે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને…
View More ટીમ ઇન્ડિયા આગામી બંને મેચો મોટા માર્જીનથી જીતે તો જ ફાયદોઅભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ, સુપર-8ની પ્રથમ મેચમાં ભારતની હાર
ત્રણ મેચમાંથી એક ગુમાવતા રનરેટ પણ બગડયું, દ.આફ્રિકાના ડેવીડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસની 97 રનની ભાગીદારી ભારે પડી, 76 રને ટીમ ઇન્ડિયાનો પરાજય અમદાવાદના નરેન્દ્ર મોદી…
View More અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ, સુપર-8ની પ્રથમ મેચમાં ભારતની હારનામિબિયા સામેની મેચથી ટીમ ઈન્ડિયામાં જોડાશે વોશિંગ્ટન સુંદર
T-20 વર્લ્ડ કપની તમામ પીચો સ્પિનરો માટે મદદરૂપ વોશિંગ્ટન સુંદર T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. જોકે, તે હજુ સુધી ટીમમાં જોડાયો નથી.…
View More નામિબિયા સામેની મેચથી ટીમ ઈન્ડિયામાં જોડાશે વોશિંગ્ટન સુંદરવિજયની ઉજવણી, ગૌતમ ગંભીરના ઘરે ટીમ ઇન્ડિયાની શાનદાર ડીનર પાર્ટી
T20 વર્લ્ડ કપ 2026માં યુએસએ સામે શાનદાર વિજય બાદ, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે દિલ્હી સ્થિત તેમના ઘરે આખી ટીમને ડિનર માટે આમંત્રણ આપ્યું.…
View More વિજયની ઉજવણી, ગૌતમ ગંભીરના ઘરે ટીમ ઇન્ડિયાની શાનદાર ડીનર પાર્ટીU-19માં અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયા ફાઇનલમાં, કાલે ઇંગ્લેન્ડ સામે આખરી મુકાબલો
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. હરારે…
View More U-19માં અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયા ફાઇનલમાં, કાલે ઇંગ્લેન્ડ સામે આખરી મુકાબલો