અફઘાનિસ્તાન સાથે સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચની T-20 શ્રેણી શું તમે ક્યારેય કોઈ દેશની ટીમને પોતાની ધરતી પર મહેમાન તરીકે રમતા જોઈ છે? ટીમ ઈન્ડિયા આ…
View More ટીમ ઇન્ડિયા પોતાના જ ઘરમાં મહેમાન તરીકે રમશે શ્રેણીTeam India
સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચ
સાઇરાજે 10 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, કોચ તરીકેનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે ટીમ ઈન્ડિયાને નવા કોચ મળ્યા છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (6 જૂનથી…
View More સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચજૂનમાં ટીમ ઈન્ડિયાનું વ્યસ્ત શેડ્યૂલ ટેસ્ટ, ODI, T-20 ત્રણેય ફોર્મેટમાં રમશે
ભારતીય ક્રિકેટ ટીમ માટે જૂન મહિનો અત્યંત વ્યસ્ત અને રોમાંચક બનવાનો છે. ટીમ ઈન્ડિયા આગામી મહિનામાં ટેસ્ટ, વનડે અને ટી-20 સહિત કુલ છ આંતરરાષ્ટ્રીય મેચ…
View More જૂનમાં ટીમ ઈન્ડિયાનું વ્યસ્ત શેડ્યૂલ ટેસ્ટ, ODI, T-20 ત્રણેય ફોર્મેટમાં રમશેશુભમનના કહેવાથી પંતને વા.કેપ્ટન પદેથી હટાવાયો?
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોથી ભારે ચર્ચા રિષભ પંતનું નસીબ હાલમાં ખરાબ ચાલી રહ્યું છે. તેની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સ IPLમાં ભારે નુકસાન સહન કરી રહી છે,…
View More શુભમનના કહેવાથી પંતને વા.કેપ્ટન પદેથી હટાવાયો?પંડ્યા બંધુઓ વચ્ચે વિવાદ? હાર્દિકે કૃણાલને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએે 24 માર્ચના પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ જન્મદિવસની ઉજવણીમાં સ્ટાર ઓલરાઉન્ડર પર લોકોએ શુભેચ્છાઓનો વરસાદ કરી…
View More પંડ્યા બંધુઓ વચ્ચે વિવાદ? હાર્દિકે કૃણાલને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવીવર્લ્ડ કપ બાદ હવે ટીમ ઇન્ડિયાનું 12 મહિનાનું શેડ્યૂલ જાહેર
જુલાઇ-ઓગસ્ટમાં શ્રીલંકામાં ત્રણ T20 અને બે ટેસ્ટ, બાંગ્લાદેશ સાથે ત્રણ ઓડીઆઇ અને ત્રણ T20 રમાશે, યુએઇ સાથે સીરીઝને લઇ અવઢવ ભારતીય ક્રિકેટ ટીમનું આગામી 12…
View More વર્લ્ડ કપ બાદ હવે ટીમ ઇન્ડિયાનું 12 મહિનાનું શેડ્યૂલ જાહેરટીમ ઈન્ડિયાને જેકપોટ, BCCI આપશે 131 કરોડનું ઈનામ
ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કરાશે વહેંચણી, 2024ની વિજેતા ટીમને 125 કરોડ મળ્યા હતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે…
View More ટીમ ઈન્ડિયાને જેકપોટ, BCCI આપશે 131 કરોડનું ઈનામફાઈનલમાં 10માંથી 8 વિકેટ ગુજરાતી બોલરોની
હાર્દિક, બુમરાહ, અક્ષર પટેલ છવાયા 10મા ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમે ભાગ લીધો હતો અને રવિવારે અમદાવાદ માં ક્રિકેટ જગતના સૌથી મોટા સ્ટેડિયમના મેદાન…
View More ફાઈનલમાં 10માંથી 8 વિકેટ ગુજરાતી બોલરોનીમુંબઇમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય વિજય પરેડ યોજાશે
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવીને દેશભરમાં હોળી બાદ દિવાળી જેવો માહોલ સર્જી દીધો છે. આ બધા વચ્ચે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની…
View More મુંબઇમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય વિજય પરેડ યોજાશેT20 મહાસંગ્રામમાં ભારતનો વિજયઘોષ, એક નવા યુગના મંડાણ
ભારતે બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં બીજો ટી-20 વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચી દીધો. સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી 20…
View More T20 મહાસંગ્રામમાં ભારતનો વિજયઘોષ, એક નવા યુગના મંડાણ