રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે. જે અનુસંધાને કમિશનર…
View More શિક્ષકો પાસે કૂતરા ગણાવવાની વાત જ નથી વિવાદ બાદ શિક્ષણ વિભાગે મારી પલટીTeachers
શિક્ષકોને શ્ર્વાન ગણવાની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધની ચીમકી
શિક્ષકોને સોંપવામાં આવેલી વધુ એક વિવાદિત કામગીરીનો વિરોધ શરૂૂ થયો છે. શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપતા હવે…
View More શિક્ષકોને શ્ર્વાન ગણવાની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધની ચીમકીવસતી ગણતરીમાં જોડાતા શિક્ષકોને રૂ.2 કરોડનું વીમા કવચ આપો: શૈક્ષણિક સંઘ
રાજ્યમાં એપ્રિલ-2026થી શરૂૂ થનારી વસ્તી ગણતરીની કામગીરીને લઈને તૈયારીઓ તેજ બની છે. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરી માટે શિક્ષકોની વ્યાપક ભાગીદારી રહેતી હોવાથી, તેમની સુરક્ષા અને…
View More વસતી ગણતરીમાં જોડાતા શિક્ષકોને રૂ.2 કરોડનું વીમા કવચ આપો: શૈક્ષણિક સંઘશિક્ષણ વિભાગના વર્ગ-2ના 200 અધિકારીઓની બદલીનો ઘાણવો
શિક્ષણ વિભાગમાં વર્ગ-2ની બદલીઓમાં ગોઠવણ ચાલતી હોવાના સૂર વચ્ચે શિક્ષણમંત્રી દ્વારા વર્ગ-2ના એક સાથે 200 અધિકારીઓની સાગમટે બદલી કરાતા વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે. જેમાં…
View More શિક્ષણ વિભાગના વર્ગ-2ના 200 અધિકારીઓની બદલીનો ઘાણવોખોટા CCC સર્ટીફિકેટ રજૂ કરનાર શિક્ષકોના પગાર અટકાવાશે, રિકવરીની પણ સૂચના
રાજ્યના શિક્ષણ વિભાગે ખોટા CCC (Course on Computer Concepts) સર્ટિફિકેટ રજૂ કરીને લાભ મેળવનારા શિક્ષકો સામે હવે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે…
View More ખોટા CCC સર્ટીફિકેટ રજૂ કરનાર શિક્ષકોના પગાર અટકાવાશે, રિકવરીની પણ સૂચનાશિક્ષકોને BLOની કામગીરી દરમિયાન જ તાલીમની સૂચના
રાજ્યની જુદીજુદી સ્કૂલોમાં ફરજ બજાવતાં શિક્ષકોને હાલમાં એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી છે.આ કામગીરીને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે.આ દરમિયાન શિક્ષણ વિભાગની સમગ્ર શિક્ષા અભિયાનની…
View More શિક્ષકોને BLOની કામગીરી દરમિયાન જ તાલીમની સૂચનાશિક્ષણ સહાયના ફોર્મ રદ થતા રત્ન કલાકારો મેદાનમાં, એક હજારથી વધુ આરટીઆઈ દાખલ
ગુજરાત સરકાર દ્વારા બેરોજગાર રત્નકલાકારોના બાળકોના અભ્યાસ અર્થે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં સુરતમાંથી 26 હજાર ફોર્મ રીજેક્ટ થયા છે, જે ક્યા કારણે…
View More શિક્ષણ સહાયના ફોર્મ રદ થતા રત્ન કલાકારો મેદાનમાં, એક હજારથી વધુ આરટીઆઈ દાખલSIR કામગીરીમાં 12 કેટેગરીના સરકારી કર્મચારીઓની જગ્યાએ 90% શિક્ષકોને જવાબદારી
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની ઈખને પત્ર લખી ચૂંટણી કાર્ય માટે અલગ કેડરની રચના કરવા માંગ ગુજરાતના શિક્ષક સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)…
View More SIR કામગીરીમાં 12 કેટેગરીના સરકારી કર્મચારીઓની જગ્યાએ 90% શિક્ષકોને જવાબદારીકાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગ
રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને જૂની સરકારના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ શાળાઓના પડતર પ્રશ્નોનો કોઈ નીવેડો આવ્યો…
View More કાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગધોરણ 1થી 5ના શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા 14 ડિસેમ્બરથી લેવાશે
ઉમેદવારો 29 ઓકટોબરથી 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1થી 5માં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 14 ડિસેમ્બરના રોજ પરીક્ષા…
View More ધોરણ 1થી 5ના શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા 14 ડિસેમ્બરથી લેવાશે