ટંકારામાં કંપનીમાં કામ કરતો યુવાન અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાયો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી…
View More ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયોTankara
ટંકારાના છતર ગામે ખેતરમાં રમતા ત્રણ વર્ષના માસૂમ પર ટ્રેકટર ફરી વળતા મોત
ટંકારાના મીતાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલો શ્રમિક પરિવાર છતર ગામે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ત્રણ વર્ષનો માસુમ બાળક રમતો હતો તે દરમિયાન…
View More ટંકારાના છતર ગામે ખેતરમાં રમતા ત્રણ વર્ષના માસૂમ પર ટ્રેકટર ફરી વળતા મોતટંકારાના જોધપર ગામે આરોપીના મકાનમાં ગેરકાયદે વીજકનેક્શન ઝડપાયું
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે દારૂૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા આરોપીના મકાનમાં પોલીસ ચેકિંગ કરવા પહોંચી ત્યારે ગેરકાયદે વીજ કનેક્શન લીધું…
View More ટંકારાના જોધપર ગામે આરોપીના મકાનમાં ગેરકાયદે વીજકનેક્શન ઝડપાયુંટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જો
ટંકારાના જાગૃત નાગરિક અને રાષ્ટ્રપ્રેમી દ્વારા દોઢેક વર્ષ પહેલાં થયેલાસ્ત્રસ્ત્રઆઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ ગુજરાત સરકારના આદેશાનુસાર ટંકારામાં પણ આ…
View More ટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જોટંકારાના ગજરી ગામે યુવાને દારૂના નશામાં દવા પી લીધી
ટંકારાના ગજરી ગામે મજુર અર્થે આવેલા યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.…
View More ટંકારાના ગજરી ગામે યુવાને દારૂના નશામાં દવા પી લીધીટંકારામાં ત્રિપલ સવારી બાઇક સ્લિપ થઇ લોખંડના બોર્ડ સાથે અથડાયું: એકનું મોત
ટંકારા તાલુકામાં એક ગમખ્વાર બાઇક અકસ્માતમાં 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. સજનપરથી હડમતીયા તરફ જતા રસ્તે ત્રિપલ સવારી બાઇક વળાંકમાં રોડ સાઇડની કપચીમાં સ્લીપ…
View More ટંકારામાં ત્રિપલ સવારી બાઇક સ્લિપ થઇ લોખંડના બોર્ડ સાથે અથડાયું: એકનું મોતટંકારામાં શ્રીરામ ફેક્ટરીમાં ફાઈબર શેડ પરથી પડતા અમદાવાદના શ્રમિકનું મોત
અમદાવાદના કાળુપુર વિસ્તારના રહેવાસી મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (37)નું ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલી શ્રીરામ ફેક્ટરીમાં કામ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ફેક્ટરીમાં ફાઇબરના શેડ…
View More ટંકારામાં શ્રીરામ ફેક્ટરીમાં ફાઈબર શેડ પરથી પડતા અમદાવાદના શ્રમિકનું મોતટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી જખઈ મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી રૂા. 13 લાખની કિંમતનો…
View More ટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયોટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ રૂૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે…
View More ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયાટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ
વાહનમાં આગ લાગવાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજે ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા…
View More ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ