રોકડ અને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી: મુદ્દામાલ કબજે લેવા તજવીજ સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી 11,000ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ ચલાવનાર…
View More તાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પરTalala
ગ્લોબલ વોર્મિંગની અસર: એપ્રિલના બદલે નવેમ્બરમાં આંબામાં આવી કેરી
કેસર કેરી તમામ લોકોને પ્રિય હોય છે. પરંતુ કેરીની સીઝન હોય છે. ઉનાળામાં કેરી ખાવા મળે છે. પરંતુ ગીર સોમનાથના તાલાલામાં કેસર કેરીના બગીચાઓમાં શિયાળામાં…
View More ગ્લોબલ વોર્મિંગની અસર: એપ્રિલના બદલે નવેમ્બરમાં આંબામાં આવી કેરીતાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગૌર સોમનાથ જીલ્લામાં કાયદો અને…
View More તાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસતાલાલાના ગલિયાવાડમાં થૂંકવા મુદ્દે યુવાન ઉપર પાડોશી પરિવારનો હુમલો
તાલાલા તાલુકાના ગલીયાવાડ ગામે બારીમાંથી થુકવા મુદ્દે યુવાન ઉપર પાડોશમાં રહેતા કુટુંબીક પરિવારે ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More તાલાલાના ગલિયાવાડમાં થૂંકવા મુદ્દે યુવાન ઉપર પાડોશી પરિવારનો હુમલો