સુરત શહેર કોંગ્રેસમાં જૂથવાદ ફરી એકવાર વકર્યો છે. શહેર પ્રમુખ દ્વારા પ્રદેશના હોદ્દેદાર રાજુભાઈ ભલાલાને સસ્પેન્ડ કરવામાં આવતા પક્ષમાં આંતરિક કલહ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો…
View More સુરત કોંગ્રેસમાં જૂથવાદ વર્ક્યો, રાજુ ભલાલાને સસ્પેન્ડ કરતા પ્રમુખ ભેરવાયાsurat
RFO પત્નીની હત્યા માટે મિત્રને 200 રાઉન્ડ ફાયરિંગની પ્રેક્ટિસ કરાવી
સુરત જિલ્લામાં થયેલા ચર્ચિત સોનલ સોલંકી હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કેસમાં મુખ્ય આરોપી આરટીઓ અધિકારી…
View More RFO પત્નીની હત્યા માટે મિત્રને 200 રાઉન્ડ ફાયરિંગની પ્રેક્ટિસ કરાવીમાંડવીનાં કાંકરાપાર ડેમમાં ડૂબી જતા ચાર પિતરાઈ ભાઈના મોત
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જાણીતા પ્રવાસન સ્થળ અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાતા કાકરાપાર ડેમના કિનારે પશુઓને પાણી પીવડાવવા…
View More માંડવીનાં કાંકરાપાર ડેમમાં ડૂબી જતા ચાર પિતરાઈ ભાઈના મોતપાંચ વર્ષ પછી જનતા-સંગઠન હિસાબ કરશે: કોર્પોરેટરોને સંઘવીની ચેતવણી
સતાનો ઉપયોગ પ્રભાવ માટે નહીં પરંતુ સેવા માટે થવો જોઇએ, નમ્રતા અને સહાનુભૂતિ સાથે કામ કરવાથી લોકો સાથે સંબંધો મજબુત બને છે સુરતમાં તાજેતરમાં ચૂંટાયેલા…
View More પાંચ વર્ષ પછી જનતા-સંગઠન હિસાબ કરશે: કોર્પોરેટરોને સંઘવીની ચેતવણીસુરતમાં કિશોરની હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગ
લિંબાયત વિસ્તારમાં પકડવા ગયેલી પોલીસ પર આરોપી ચપ્પુ લઈને તૂટી પડ્યો, પોલીસે પગમાં ગોળી ધરબી સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે 17 વર્ષીય કિશોરની હત્યા કરી…
View More સુરતમાં કિશોરની હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગધોલેરા અને સુરતમાં બે નવા સેમિક્ધડકટર પ્રોજેક્ટને મંજૂરી, રૂા.3,936 કરોડનું રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં સુરત અને ધોલેરામાં વધુ બે નવા સેમિક્ધડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી ગુજરાત હવે દેશનું ’સિલિકોન સ્ટેટ’ બનવાની…
View More ધોલેરા અને સુરતમાં બે નવા સેમિક્ધડકટર પ્રોજેક્ટને મંજૂરી, રૂા.3,936 કરોડનું રોકાણનાનીએ કામધંધો કરવાનું કહેતા ગળું કાપી નાખ્યું
દીકરીએ બીજા લગ્ન કરી લેતા નાનીએ જ ઉછેરીને મોટો કર્યો અને તેનું જ ઢીમ ઢાળી દીધું, સુરતની ચોંકાવનારી ઘટના કહેવાય છે કે ’સંબંધોમાં વિશ્વાસ એ…
View More નાનીએ કામધંધો કરવાનું કહેતા ગળું કાપી નાખ્યુંસુરતમાં લૂંટ બાદ સુરક્ષાના મુદ્દે SBIમાં 25-26 મેના દેશ વ્યાપી હડતાળનું એલાન
લૂંટ સમયે કોઈ સુરક્ષા ગાર્ડ હાજર નહોતો, SBI સ્ટાફ ફેડરેશનની જાહેરાત સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી લાખો રૂૂપિયાની દિલધડક લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો…
View More સુરતમાં લૂંટ બાદ સુરક્ષાના મુદ્દે SBIમાં 25-26 મેના દેશ વ્યાપી હડતાળનું એલાનસુરતમાં ‘આપ’નો સફાયો, 27માંથી 4 બેઠક થઇ ગઇ
ગુજરાતના રાજકારણના મક્કા ગણાતા અને ’આપ’નો અભેદ્ય ગઢ મનાતા સુરત મહાનગરપાલિકામાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. 2021ની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરનાર આમ આદમી પાર્ટી (અઅઙ)…
View More સુરતમાં ‘આપ’નો સફાયો, 27માંથી 4 બેઠક થઇ ગઇસુરતમાં Chatgpt થી પરીક્ષામાં ચોરી કરતાં 6 વિદ્યાર્થી ઝડપાયા, તમામની પરીક્ષા રદ
MBBSની પરીક્ષામાં AIની મદદથી જવાબ લખતા હતાં, 10 હજારનો દંડ પણ ફટકારાયો સુરત શહેરમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરતો એક ચોંકાવનારો બનાવ સામે…
View More સુરતમાં Chatgpt થી પરીક્ષામાં ચોરી કરતાં 6 વિદ્યાર્થી ઝડપાયા, તમામની પરીક્ષા રદ