એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી (બનાવટી નોટો) રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના અર્થતંત્રને નુકસાન…
View More સુરતમાં 3.84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા, બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશsurat news
સુરતમાં ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની એક્ઝિ. બેઠકનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, શહેરોનું સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ, સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર…
View More સુરતમાં ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની એક્ઝિ. બેઠકનો પ્રારંભસુરતમાં રાજ્યની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ તૈયાર
સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ’ તૈયાર કરી છે, સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે, પરંતુ અહીંયા આધુનિકીકરણના…
View More સુરતમાં રાજ્યની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ તૈયારસાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માતા મક્કમ, પિતા કોર્ટના શરણે
22મીએ કોર્ટમાં સુનાવણી, સુરતની ઘટનાથી ફરી બાળદીક્ષાનો મુદ્દો ચર્ચામાં સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપનારી દીક્ષા અટકાવવા…
View More સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માતા મક્કમ, પિતા કોર્ટના શરણેસુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી બંધ શાળાઓના નામે નવી શાળાને મંજૂરી મળી ગઇ
સુરત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પૂર્વ DEOની જાળસાજીપૂર્વક બનાવેલી સહીનો ઉપયોગ કરીને બંધ થઈ ગયેલી ખાનગી શાળાઓની ફાઇલોનો દુરુપયોગ કરી,…
View More સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી બંધ શાળાઓના નામે નવી શાળાને મંજૂરી મળી ગઇસુરતના વેપારીએ વિવાદિત કિર્તી પટેલ સામે નોંધાવી ધમકીની ફરિયાદ
ગુજરાતની જાણીતી ઇન્ટરનેટ પર્સનાલિટી અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્જર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. કીર્તિ પટેલ સામે વધુ એક કેસ હાલમાં સુરતમાં નોંધાયો છે. સુરતના…
View More સુરતના વેપારીએ વિવાદિત કિર્તી પટેલ સામે નોંધાવી ધમકીની ફરિયાદસાયબર ફ્રોડથી 804 કરોડ પડાવી 200 ટ્રક ખરીદી લીધા!
સુરતમાં સાયબર ફ્રોડમાં પકડાયેલ ટોળકીની ચોંકાવનારી કબૂલાત, વધુ છ શખ્સો ઝડપાયા 270 બેંક ખાતા અને 300 સીમકાર્ડ સૂત્રધાર આમીર હાલાણીને પહોંચાડયાનો ઘટસ્ફોટ સુરતના કતારગામ સાયબર…
View More સાયબર ફ્રોડથી 804 કરોડ પડાવી 200 ટ્રક ખરીદી લીધા!સુરતમાં બરફની ફેકટરી નજીક અચાનક આગ, 3 મહિલા ગંભીર
સુરતની સચિન GIDC વિસ્તારમાં આજે મંગળવારે સવારે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. GIDC માં આવેલી બરફની ફેક્ટરી નજીક અચાનક ફ્લેશ ફાયર (ક્ષણિક આગ) થતાં…
View More સુરતમાં બરફની ફેકટરી નજીક અચાનક આગ, 3 મહિલા ગંભીરબાઈક ડિવાઈડર સાથે અથડાતા યુ-ટ્યુબરનું માથું ધડથી અલગ થઈ ગયું
સુરતના બ્રેડ લાઈનર બ્રિજ ઉપર ભયાનક અકસ્માત, ઝડપની ઘેલછામાં 18 વર્ષના પટેલ યુવાનને મોત મળ્યુ, યુવાનો માટે આંખ ઉઘાડનારી ઘટના સુરતમાં એક અત્યંત હ્રદયદ્રાવક અને…
View More બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુ-ટ્યુબરનું માથું ધડથી અલગ થઈ ગયુંસુરતમાં અફીણ, ગાંજો, ડ્રગ્સનું ધૂમ વેંચાણ અને સેવન: ભાજપના પૂર્વમંત્રીનો લેટર બોંબ
દારૂૂના મુદ્દે જીગ્નેશ મેવાણીના પોલીસને પટ્ટા ઉતારી દેવાના વિવાદથી દારૂૂ-ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સરકાર અને પોલીસ પર દારૂૂ અને…
View More સુરતમાં અફીણ, ગાંજો, ડ્રગ્સનું ધૂમ વેંચાણ અને સેવન: ભાજપના પૂર્વમંત્રીનો લેટર બોંબ