સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર વતી નિષ્પક્ષ ગુજરાત અખબારનો પત્રકાર 4 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એ જ સમયે એસીબીએ…
View More SMCના ઇજનેર વતી 4 લાખનો તોડ કરતા પત્રકાર ઝડપાયોsurat news
બેંગકોકથી સુરત ફ્લાઈટમાં આવેલા બે મુસાફરો પાસેથી 3.20 કરોડનો ગાંજો પકડાયો
બેંગકોકથી સુરત ફ્લાઇટમાં આવેલા બે મુસાફરો પાસેથી કસ્ટમ્સની ટીમે 6.40 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…
View More બેંગકોકથી સુરત ફ્લાઈટમાં આવેલા બે મુસાફરો પાસેથી 3.20 કરોડનો ગાંજો પકડાયોદુષ્કર્મના કેસમાં 17 વર્ષના કિશોરને 20 વર્ષની સજા
12 વર્ષની બાળા ઉપર 3 વખત બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી કિશોરની મનોસ્થિતિ પુખ્ત ગુનેગાર જેવી હોવાનું રિપોર્ટના આધારે સુરત કોર્ટનો ચુકાદો સુરત ન્યાયતંત્રના ઇતિહાસમાં…
View More દુષ્કર્મના કેસમાં 17 વર્ષના કિશોરને 20 વર્ષની સજાસુરતમાં લગ્ન સંપન્ન થતાં જ મરણનો માતમ, નવવધૂનું ટાઈફોઈડથી મોત
લગ્નવિધિ પૂર્ણ થયા બાદ યુવતીની તબિયત લથડી, બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડી ત્યાં દમ તોડી દીધો કહેવાય છે કે વિધાતાના લેખ અકળ હોય છે, અને…
View More સુરતમાં લગ્ન સંપન્ન થતાં જ મરણનો માતમ, નવવધૂનું ટાઈફોઈડથી મોતસુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયા
સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઇન્ડિગોની કોલકત્તા-સુરત ફ્લાઇટ ઉતરતી વખતે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ…
View More સુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયાસુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પાછળ મહિલાનું બ્લેકમેઈલિંગ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ
દુકાન અને મિલકત પણ પડાવ્યાનો ખુલાસો, ગુનો નોંધવા તૈયારી જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેક મેઈલિંગથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હોવાનું જાણવા…
View More સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પાછળ મહિલાનું બ્લેકમેઈલિંગ કારણભૂત હોવાનો ઘટસ્ફોટઅનોખો ચોર, બે કોથળા ભરીને બ્રાન્ડેડ બૂટ-ચપ્પલ ઉઠાવી ગયો
કહેવાય છે કે ચોર ગમે ત્યાં બાકોરું પાડી શકે છે, પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાટક્યો જેણે સોના-ચાંદી નહીં પણ લોકોના મોંઘા પગરખાં…
View More અનોખો ચોર, બે કોથળા ભરીને બ્રાન્ડેડ બૂટ-ચપ્પલ ઉઠાવી ગયોસુરતમાં એક પરિવારના 3 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત: પતિ, પત્ની અને બાળકનું ઝેરી દવા પીવાથી મોત
સુરતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા…
View More સુરતમાં એક પરિવારના 3 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત: પતિ, પત્ની અને બાળકનું ઝેરી દવા પીવાથી મોતસુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયો
સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ…
View More સુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયોપાણીની ટાંકીમાં 100 ટકા કૌભાંડ, રિપોર્ટમાં ભાંડો ફૂટયો
સુરતમાં 21 કરોડનાં કામમાં માત્ર 30 ટકા સિમેન્ટ વપરાયાનો ઘટસ્ફોટ સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના હવે ભ્રષ્ટાચારના સૌથી…
View More પાણીની ટાંકીમાં 100 ટકા કૌભાંડ, રિપોર્ટમાં ભાંડો ફૂટયો