સુરતમાં રત્નકલાકારોની સ્થિતિ ખરાબ, ખાનગી શાળાઓમાંથી બાળકોને ઉઠાડી સરકારી સ્કૂલોમાં બેસાડવા માટે દોટ હીરા ઉદ્યોગની મંદીએ વાતાવરણ બગાડ્યું, મોંઘી ફી વસુલતી ખાનગી શાળાઓથી મોહભંગ હીરા…
View More મંદીનો માર, સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાઇનોsurat news
સુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયા
સુરતના પોષ ગણાતા વેસુ વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાન નજીક જ આવેલી એક રહેણાક બિલ્ડિંગમાં આગ ભભુકી ઉઠતા 18 લોકો ફસાયા હોવાના અહેવાલો મળે…
View More સુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયાસુરતમાંથી રૂા.1.80 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
પાંડેસરા જીઆઇડીસીમાં ફિલામેન્ટ યાર્નના નામે ધમધમતું હતું ચાઇનીઝ દોરીનું કારખાનું દેશભરમાં સપ્લાય શરૂ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી ફિરકી ભરેલાં 1710 કોથળાં મળ્યા હાલ…
View More સુરતમાંથી રૂા.1.80 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયોસુરતમાં પાણી પીધા 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી અનોપ જેમ્સ નામના…
View More સુરતમાં પાણી પીધા 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવોનશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યો
આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસ આઈ છું, એમ કહી સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઓને મોબાઇલમાં પોતાનો વર્દીવાળો ફોટો બતાવી નકલી પીએસ આઈએ નશો…
View More નશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યોરઘુપતિ રાઘવ રાજા રામ દેશ બચા ગયે નાથુરામ
સુરતના પારડી મત વિસ્તારમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના બેનર લાગતા ખળભળાટ મચી ગયો છે. ગઇકાલે રામનવમી હતી. વાપીમાં શ્રીરામ શોભાયાત્રા સમિતિ દ્વારા ગોડસેના…
View More રઘુપતિ રાઘવ રાજા રામ દેશ બચા ગયે નાથુરામસુરતનો વિવાદિત નેતા ભરત પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ
સુરતની માંગરોળ તાલુકા પંચાયતના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. લીંબાડા બેઠકના ભાજપના સભ્ય ભરત પટેલે જમીન પર બેન્કનો બોજો કમી કરવા ખેલ કર્યા હોવાની…
View More સુરતનો વિવાદિત નેતા ભરત પટેલ ભાજપમાંથી સસ્પેન્ડસુરતના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો
સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને જુદા જુદા ગામોમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય રીતે રોજે રોજ પ્રકાશમાં આવે છે. ત્યારે સુરતના શહેરની હદ વિસ્તારમાં આવેલા ભાટપોરમાં…
View More સુરતના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયોસરથાણા પોલીસ તોડ કરે છે, MLA કાનાણીનો લેટરબોંબ
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે જેમાં તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને આ લેટર લખ્યો છે,સરથાણા પોલીસ તોડ કરતી હોવાનો આક્ષેપ…
View More સરથાણા પોલીસ તોડ કરે છે, MLA કાનાણીનો લેટરબોંબએકશન શરૂ, સુરતમાં રાહુલ ગેંગના મકાનો પર બુલડોઝર ફર્યા
સુરત ક્રાઇમ બ્રાંચે 1300 ગુનેગારોની યાદી બનાવી, 300 ગંભીર ગુનામાં સામેલ રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો કહેર વધતો જાય છે. ત્યારે અમદાવાદના…
View More એકશન શરૂ, સુરતમાં રાહુલ ગેંગના મકાનો પર બુલડોઝર ફર્યા