પડધરીનાં ગોવીંદપુર ગામે ખેત મજુરી અર્થે આવેલી સગીરાને નજીવા પ્રશ્ર્ને ભાભી સાથે કામ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને…
View More પડધરીના ગોવિંદપુરમાં ભાભી સાથે કામ મુદે બોલાચાલી થતાં નણંદે ઝેરી દવા પીધીsuicide
સરપદડમાં ડિમોલિશનની કાર્યવાહી થતા દંપતીએ ઝેર પીધું
સરકારી ખરાબામાં અનેક મકાનો હોવા છતાં સરપંચ સહિતના અમુક લોકો હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ પડધરીના સરપદડ ગામે ડીમોલેશનની કાર્યવાહી થતા દંપતીએ સજોડે ઝેરી…
View More સરપદડમાં ડિમોલિશનની કાર્યવાહી થતા દંપતીએ ઝેર પીધુંપોલીસ કમિશનર કચેરી પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પીધું
બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરની પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More પોલીસ કમિશનર કચેરી પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પીધુંકેવડાવાડીની મહિલાએ પુત્રી ભાગી ગયાની પોલીસ ફરિયાદ લેતી નહીં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું
પરાપીપળિયામાં યુવાને ફિનાઈલ પી લેતાં તબિયત લથડી શહેરમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતી મહિલાની પુત્રી ભાગી ગઈ હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધતી નહીં હોવાના આક્ષેપ સાથે…
View More કેવડાવાડીની મહિલાએ પુત્રી ભાગી ગયાની પોલીસ ફરિયાદ લેતી નહીં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધુંમાતાએ ઘર છોડ્યું, પિતા પણ ગૂમ થતા સુરતમાં મઝબૂર દીકરીનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાત
ભાઇના નામે હૃદયદ્રાવક સ્યુસાઇટ નોટ લખી સુરત જેવા વ્યસ્ત શહેરમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે બાળકો અને કિશોરો પણ પોતાનો જીવ…
View More માતાએ ઘર છોડ્યું, પિતા પણ ગૂમ થતા સુરતમાં મઝબૂર દીકરીનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાતફોનમાં વાત કરવાની માતાએ ના પાડતા સગીરાએ ઝેર ગટગટાવ્યું
વાંકાનેરના કોટડા નાયાણી ગામે રહેતી 16 વર્ષની સગીરા મોબાઇલમાં કોઇ સાથે વાત કરતી હોય જે અંગે માતાએ ઠપકો આપતા તેણીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર…
View More ફોનમાં વાત કરવાની માતાએ ના પાડતા સગીરાએ ઝેર ગટગટાવ્યુંજીવાપરમાં કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામે વિન્સર વિલા ફાર્મમાં રહેતાં યુવકને કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More જીવાપરમાં કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસરાજકોટના ખોરાણામાં નણંદ-ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધું
રાજકોટનાં ખોરાણા ગામે અમદાવાદમાં રહેતી નણંદ-ભોજાઈએે સજોડે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર નણંદ-ભોજાઈને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પુત્રી ફોનમાં હેરાન…
View More રાજકોટના ખોરાણામાં નણંદ-ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધુંશાપર-વેરાવળમાં ટ્રેન હેઠળ પડતું મૂકી યુવકનો આપઘાત
શાપર વેરાવળમા સર્વોદય સોસાયટી પાછળ રાજકોટ – સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો પોલીસે મૃતકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી આપઘાત પાછળનુ…
View More શાપર-વેરાવળમાં ટ્રેન હેઠળ પડતું મૂકી યુવકનો આપઘાતરેલનગરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ફિનાઈલ પી આપઘાત
શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી આવાસ ટાઉનશીપમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ફિનાઈલ પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જ્યારે બીજા બનાવમાં…
View More રેલનગરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ફિનાઈલ પી આપઘાત