બંન્ને યુવતીએ એક વીડિયો અપલોડ કર્યો બાદ તેમાં કહ્યું હતું કે, મુંબઈના લોકો મોજમાં રહે છે અને ગુજરાતના લોકો પંચાતિયા છે જે બાબતે અન્ય યુવતીએ…
View More બે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે વીડિયો બનાવી ફિનાઈલ પીધુંsuicide
જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારામારીના એક કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો.આરોપી અલ્પેશ ભીમા માંડલ (ઉં. 35, રહે. બોર્ડિંગ વાસ, પ્રદીપનો…
View More જૂનાગઢની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આરોપીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાત
મોરબીમાં કબીર આશ્રમ પાછળ સતનામ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય વેપારીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ…
View More મોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાતમૂળ ગીર સોમનાથની નર્સિંગ યુવતીનો ભાવી મંગેતર સાથે ફોનમાં વાત કરી આપઘાત
રાજકોટ શહેરમા મટુકી રેસ્ટોરન્ટની બાજુમા ગોવીંદ રત્ન ગ્રીન સીટી 4 મા રૂમ રાખી સહેલી સાથે રહેતી મુળ ગીર સોમનાથની નર્સીંગ યુવતીએ ગઇકાલે મોબાઇલ પર ભાવી…
View More મૂળ ગીર સોમનાથની નર્સિંગ યુવતીનો ભાવી મંગેતર સાથે ફોનમાં વાત કરી આપઘાતઇમિટેશનના વેપારીનો સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઇ આપઘાત
શહેરના સંતકબીર રોડ પર ઈમિટેશનના વેપારીએ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવને લઈને પરિવાર તેમજ વેપારી આલમમાં શોકની લાગણી…
View More ઇમિટેશનના વેપારીનો સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઇ આપઘાતકુવાડવામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરની ભાગોળે કૂવાડવામાં રહેતાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More કુવાડવામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસઅંબિકા ટાઉનશિપ નજીક કપડાં સૂકવવા ગયેલા નિવૃત્ત શિક્ષિકાનો પાંચમા માળેથી કુદી આપઘાત
કયા કારણોસર પગલું ભરી લીધું ? જાણવા પોલીસે તપાસ યથાવત રાખી શહેરમાં અંબિકા ટાઉનશીપ નજીક શાંતિવન બિલ્ડિગમાં રહેતા 61 વર્ષીય નિવૃત શિક્ષિકાએ કપડા સુકાવવા છત…
View More અંબિકા ટાઉનશિપ નજીક કપડાં સૂકવવા ગયેલા નિવૃત્ત શિક્ષિકાનો પાંચમા માળેથી કુદી આપઘાતપડધરીના ઈંટાળામાં માવતરે આંટો દેવા આવેલી નવોઢાએ કર્યુ વિષપાન
મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતી નવોઢા પડધરીના ઈંટાળા ગામે મજુરી અર્થે આવેલા માવતરના ઘરે આંટો દેવા આવી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર…
View More પડધરીના ઈંટાળામાં માવતરે આંટો દેવા આવેલી નવોઢાએ કર્યુ વિષપાનચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું
ખેરાણાના યુવકને નજીકના ગામની સગીરા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પાંગર્યો‘તો; પ્રેમિકાને રાત્રીના ગાડીમાં બેસાડી લઈ ગયા બાદ પગલુ ભર્યુ ચોટીલા પંથકમાં આવેલા ખેરાણા ગામે…
View More ચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યુંમાતાએ કહ્યું મરી જા અને સગીરાએ 15મા માળે ચડી તમાસો કર્યો
એક કલાકની લોકો-ફાયર બ્રિગેડની જહેમત બાદ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત , સુરતમાં ચકચારી ઘટના હાઈરાઈઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જીદ્દી કિશોરી અને નીચે ફેલાયેલી ફાયરની જાળ……
View More માતાએ કહ્યું મરી જા અને સગીરાએ 15મા માળે ચડી તમાસો કર્યો