જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી…
View More બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાતsuicide
જેતપુર DYSP કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લેતા દોડધામ
જેતપુર ડીવાયએસપી કચેરીમાં યુવતિએ ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેને પકડી સીવીલ હોસ્પિટલે ખસેડી હતી. સામુહિક દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ બાબતે ન્યાયની…
View More જેતપુર DYSP કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લેતા દોડધામકોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
કારખાનામાં નોકરી કરતા યુવકના આપઘાતથી પરિવારમાં શોક રાજકોટના બેટી રામપર ગામે રહેતા અને કારખાનામાં નોકરી કરતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી…
View More કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાતહનુમાન મઢી પાસે મોટી બહેન સાથે વાસણ ધોવા મુદ્દે રકઝક થતાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું
શહેરમાં હનુમાન મઢી ઝુપડપટ્ટી પાસે રહેતી યુવતીએ બહેન સાથે વાસણ ધોવા મુદ્દે ઝઘડો થતા ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More હનુમાન મઢી પાસે મોટી બહેન સાથે વાસણ ધોવા મુદ્દે રકઝક થતાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યુંભાવનગર રોડ ઉપર વેપારીએ દુકાનમાં જ ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ચાર સ્થળે બે પરિણીતા, પ્રૌઢા અને યુવાને જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં રણછોડનગર વિસ્તારમાં રહેતા વેપારી વૃદ્ધ ભાવનગર રોડ ઉપર પોતાની દુકાને હતા ત્યારે…
View More ભાવનગર રોડ ઉપર વેપારીએ દુકાનમાં જ ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસનવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના ભાઈના મૃત્યુ બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.…
View More નવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યાકોઇ દેવ નડે છે, અંધશ્રદ્ધામાં રાચતા પ્રૌઢે એસિડ પી જીવ ટૂંકાવ્યું
દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ…
View More કોઇ દેવ નડે છે, અંધશ્રદ્ધામાં રાચતા પ્રૌઢે એસિડ પી જીવ ટૂંકાવ્યુંપોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાત
આપઘાતનું કારણ અકબંધ: યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું પોરબંદરમાં મહારાજ બાગ રોડ ઉપર રહેતા ફાઇનાન્સરે સુદામા ચોકમાં આવેલી પોતાની ઓફિસમાં…
View More પોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાતપરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાત
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને…
View More પરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાતહળવદના રણમલપુર ગામે માતા ભાગી જતાં પુત્રએ કર્યો આપઘાત
હળવદના રણમલપુર ગામે રહેતા યુવાને માતા ભાગી જતાં આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ…
View More હળવદના રણમલપુર ગામે માતા ભાગી જતાં પુત્રએ કર્યો આપઘાત