શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવનગરમાં માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા ધો.8ની છાત્રાએ એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા ધો.8ની છાત્રાનો એસીડ પી આપઘાતsuicide
મેટોડામાં રૂપિયા મુદ્દે દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું
ભગવતીપરામાં છોકરા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ એસિડ ગટગટાવ્યું મેટોડામાં દંપતિ વચ્ચે રૂપિયા મુદ્દે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More મેટોડામાં રૂપિયા મુદ્દે દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધુંમૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી પાડોશી મહિલાએ ઉઘરાણી કરતાં વૃધ્ધે ફિનાઈલ પીધું
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધે પાડોશી મહિલાએ મૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ સાથે વૃધ્ધે ફિનાઈલ પી લીધું…
View More મૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી પાડોશી મહિલાએ ઉઘરાણી કરતાં વૃધ્ધે ફિનાઈલ પીધુંરોહીદાસપરામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા રોહીદાસ પરામાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે…
View More રોહીદાસપરામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતરિસામણે રહેલી પત્નીને ફોન પર પતિ સાથે ઝઘડો થતા ફિનાઇલ પીધું
શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા આંબેડકરનગરમાં એક મહિનાથી રિસામણે રહેલી પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવી છે. છોકરાનુ…
View More રિસામણે રહેલી પત્નીને ફોન પર પતિ સાથે ઝઘડો થતા ફિનાઇલ પીધુંત્રિપુરાના DGP અનુરાગ ધનખડનો ઓફિસમાં ગળે કાંસો ખાઇ આપઘાત, હેડક્વાર્ટરમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ
આજે અગરતલાના પોલીસ મુખ્યાલયમાં ત્રિપુરાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) અનુરાગ ધનખર મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે વરિષ્ઠ…
View More ત્રિપુરાના DGP અનુરાગ ધનખડનો ઓફિસમાં ગળે કાંસો ખાઇ આપઘાત, હેડક્વાર્ટરમાંથી મૃતદેહ મળતાં ખળભળાટજામનગરમાં વેપારીએ સાતમા માળેથી કૂદી કરેલો આપઘાત
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ડિવાઇન કોમ્પ્લેક્સમાં આજે સોમવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોમ્પ્લેક્સમાં આવેલ ’હોકો આઈસ્ક્રીમ પાર્લર’ ના…
View More જામનગરમાં વેપારીએ સાતમા માળેથી કૂદી કરેલો આપઘાતશિહોરમાં પિતાએ બાઇક લઇ જવાની ના પાડતા યુવાને આપઘાત વહોરી લીધો
ભાવનગર જિલ્લાના સિહોરની એકતા સોસાયટી વિસ્તારમાં આત્મહત્યાનો બનાવ બનવા પામ્યો છે, જ્યાં માત્ર એક નાની બાબતમાં યુવકે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.એકતા સોસાયટીમાં…
View More શિહોરમાં પિતાએ બાઇક લઇ જવાની ના પાડતા યુવાને આપઘાત વહોરી લીધોગોંડલના મોવિયા ગામે વૃદ્ધનો આપઘાત
ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા…
View More ગોંડલના મોવિયા ગામે વૃદ્ધનો આપઘાતગાંધીગ્રામમાં યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં ફિનાઈલ પી હાથમાં બ્લેડથી કાપા માર્યા
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં આવી જતા ફીનાઇલ અને જ્વલનશીલ પ્રવાહી પી પોતાના જ હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા.…
View More ગાંધીગ્રામમાં યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં ફિનાઈલ પી હાથમાં બ્લેડથી કાપા માર્યા