181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે જીવ બચાવી નવજીવન આપ્યું તારીખ:-25/07/2025 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક…
View More પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા પહોંચીsuicide
મોરબીમાં બે પરિણીતાનો આપઘાત, ડોલમાં ડૂબી જતા માસુમ બાળાનું મોત
જેતપર ગામ, લીલાપર ચોકડી અને રફાળેશ્ર્વર કારખાનામાં બનાવ બન્યા પ્રથમ બનાવમાં મોરબીના જેતપર ગામે વાડીએ રહેતા મુસ્કાનબેન ગોકુલભાઈ ભાભર (ઉ.વ.28) વાળી પરિણીતા ગત તા. 25…
View More મોરબીમાં બે પરિણીતાનો આપઘાત, ડોલમાં ડૂબી જતા માસુમ બાળાનું મોતકુવાડવા ગામની ધોરણ 10ની છાત્રાનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ નજીક કુવાડવા તાબે ના જારીયા ગામે ઝેરી દવા પી જનાર 15 વર્ષની સગીરાનું સારવારમાં મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે કારણ જાણવા માટે કુવાડવા પોલીસે…
View More કુવાડવા ગામની ધોરણ 10ની છાત્રાનો ઝેરી દવા પી આપઘાતવેવાઈએ રૂપિયાની માગણી કરી ધમકી આપતા આધેડે ફિનાઈલ પીધું
હત્યા કેસમાં જેલમાં રહેલા પુત્રને મારી નાખવાની ધમકી મળતા માતાએ એસિડ ગટગટાવ્યું શહેરમાં સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગરમાં રહેતાં આધેડે વેવાઈએ રૂપિયાની માંગણી કરી ધમકી આપતાં…
View More વેવાઈએ રૂપિયાની માગણી કરી ધમકી આપતા આધેડે ફિનાઈલ પીધુંગોકુલપરામાં પતિ સહિતના સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.…
View More ગોકુલપરામાં પતિ સહિતના સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસવલ્લભીપુરના પચ્છેગામમાં સાસુ અને નણંદે કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાનો આપઘાત
કરિયાવરમાં ફ્રીઝ, વોશિંગ મશીન, ડાયનિંગ ટેબલની માગણી કરતા હતા વલ્લભીપુર તાલુકાના પચ્છેગામની પરિણીતાએ સાસુ કરિયાવર બાબતે સાસુ અને નણંદના ત્રાસથી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું…
View More વલ્લભીપુરના પચ્છેગામમાં સાસુ અને નણંદે કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાનો આપઘાતમોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત
મોરબીમાં આવેલ વિસીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક સગીરાએ પતિ સાથે ઝઘડો થતાં પતિને ફડાકા ઝીંકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રમિક નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાતમાધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
કેટલાક દીવસથી ટેન્શનમાં હતો, પિતાએ દરવાજો તોડતાં પુત્ર લટકતો હતો રાજકોટ શહેરનાં માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમા રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.…
View More માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંરૈયા રોડ પર જીવનનગરમાં પરિણીતાએ પ્રેમલગ્નના છ મહિનામાં ગળેફાંસો ખાધો
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પતિ સામે ત્રાસ આપી માર માર્યાની ફરિયાદ મૂળ મોરબીની અને હાલ રાજકોટમાં રહી ડી માર્ટમાં નોકરી કરતી પરિણીતાને લગ્નના છ મહિનામાં પતિ…
View More રૈયા રોડ પર જીવનનગરમાં પરિણીતાએ પ્રેમલગ્નના છ મહિનામાં ગળેફાંસો ખાધોમોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યું
જામનગરના લાલપુરનો બનાવ : મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહીં બનાવતા પિતાએ ઠપકો આપ્યો’તો જામનગરના લાલપુરમાં આવેલા ધરાનગર ગોહિલવાસમાં મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહિ બનાવતા પિતાએ…
View More મોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યું