મોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસ

જામકંડોરણાના ધોળીધારની ઘટના: સગીરાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રા મોબાઈલમાં મશગુલ રહેતી હોય જે મુદ્દે…

View More મોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસ