સોનામાં 1750 અને ચાંદીમાં 5200નો વધારો, ડોલર સામે રૂપિયો 94.30 ભણી આજે સપ્તાહના આખરી દિવસે શેર માર્કેટ ખૂલતાની સાથે ધડામ કરતું નીચે ગબડી ગયુ છે.…
View More શેરબજાર ફરી ગગડ્યું, સેન્સેક્સ 1050 અને નિફ્ટીએ 23 હજારનું સ્તર ગુમાવ્યુંstock market
શેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ
ઈરાન યુદ્ધને લઈને હવે મંત્રણાનો દોર શરૂૂ થાય તેવી સંભાવના વચ્ચે સોના ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે સવારે માર્કેટ ખુલતા ની સાથે જ…
View More શેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગ
સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો, સોના-ચાંદીમાં ઉંધી ચાલ યથાવત ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના એનર્જી સ્થળો પર પાંચ દિવસ સુધી અમેરિકા હુમલા નહીં કરે તેવી જાહેરાત બાદ…
View More ટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગશેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી ગબડ્યો, નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યો
ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડોજોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 1600 પોઈન્ટના ઘટાડા સાથે 72,900 પર કારોબાર…
View More શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી ગબડ્યો, નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યોશેર-સોના-ચાંદી અને ક્રૂડમાં પ્રત્યાઘાતી સુધારો
સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો સોનામાં 3,000 અને ચાંદીના 6,500 વધ્યા ગઈકાલે શેરબજારમાં 2700 પોઈન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે 925 ની શાનદાર રિકવરી જોવા મળી રહી છે.…
View More શેર-સોના-ચાંદી અને ક્રૂડમાં પ્રત્યાઘાતી સુધારોશેરબજારમાં મોટો કડાકો: યુદ્ધની આગમાં રોકાણકારોના 5 મિનિટમાં ₹8 લાખ કરોડ સ્વાહા
મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષને કારણે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો છે. ભારતીય શેરબજારમાં આજે શરૂઆતની મિનિટોમાં જ મસમોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ આશરે…
View More શેરબજારમાં મોટો કડાકો: યુદ્ધની આગમાં રોકાણકારોના 5 મિનિટમાં ₹8 લાખ કરોડ સ્વાહાઆઈટી કંપનીના સ્ટોકમાં ભારે ખરીદીના પગલે ચોથા દિવસે તેજી: સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછાળો
ગઈકાલે શેર બજારની તેજી આજે પણ માર્કેટમાં યથાવત જોવા મળી હતી. આજે સવારના સત્રમાં આઇટી કંપનીના શહેરોમાં ભારે ખરીદી જોવા મળતા સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો…
View More આઈટી કંપનીના સ્ટોકમાં ભારે ખરીદીના પગલે ચોથા દિવસે તેજી: સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછાળોશેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં
ગઈકાલે શરૂૂ થયેલી શેરબજાર માટે જે આજે પણ યથાવત જોવા મળી રહી છે કેટલાક સેક્ટરમાં આજે સારી ખરીદી જોવા મળતા સેન્સેક્સ તેમજ નિફ્ટી ઉછળ્યા હતા.…
View More શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાંશેરબજારમાં અચાનક તેજી, સેન્સેકસ 400 અંક તૂટયા બાદ 1100 અંક વધ્યો
છેલ્લા કેટલાક દિવસથી શેર માર્કેટ ગબડી પડયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે શાનદાર રિકવરી જોવા મળી છે. એક સમયે દિવસ દરમિયાન માર્કેટ 400 પોઇન્ટ નીચે…
View More શેરબજારમાં અચાનક તેજી, સેન્સેકસ 400 અંક તૂટયા બાદ 1100 અંક વધ્યોવોર ઇફેકટ: વિશ્ર્વભરના શેરબજારો ડૂલ: ભારતીય બજાર સતત ત્રીજા દિવસે તૂટ્યું
ખૂલતામાં જ સેન્સેક્સ નિફ્ટીમાં ગાબડા, નિફ્ટી 11 મહિનાના તળિયે છેલ્લા 15 દિવસમાં વિશ્ર્વભરના શેર બજાર ધરાશાયી થઇ ગયા છે. આજે ભારતીય શેર બજારમાં પણ 900…
View More વોર ઇફેકટ: વિશ્ર્વભરના શેરબજારો ડૂલ: ભારતીય બજાર સતત ત્રીજા દિવસે તૂટ્યું