ઉઘડતી બજારે સોના-ચાંદીમાં આંશિક વધારો જોવા મળ્યો! ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટોક નો તબક્કો નવી દિલ્હીમાં આજથી શરૂૂ થયો છે ત્યારે પોઝિટિવ સંકેતોના પગલે…
View More શેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપરstock market
જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપર
જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા બાદ આજે શેર બજારનો આખલો ભુરાયો થયો હતો. શેર બજાર શરૂ થતા જ 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં નોંધાયો હતો. જયારે નીફટી…
View More જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપરટેરિફના આફ્ટર શોક ચાલુ, સેન્સેક્સમાં 693 અંકનું ગાબડું
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 50%થી વધુ ટેરિફ લગાવી દીધો છે ત્યારે આ ટેરિફ અમલી થયા બાદ આજે પહેલીવાર શેરબજાર ખુલ્યું અને તેમાંય બજારમાં અનેક સ્ટોક્સમાં…
View More ટેરિફના આફ્ટર શોક ચાલુ, સેન્સેક્સમાં 693 અંકનું ગાબડુંરાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસ
ઘરેથી બાઈક લઈને નીકળેલા યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવારમાં ખસેડાયો રાજકોટમાં જુના મોરબી રોડ પર આવેલ ગાંધી વસાહતમાં રહેતો યુવાન શેર બજારમાં રૂપિયા હારી…
View More રાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસસોના-ચાંદી સળગ્યા તો ગુજરાતીઓ ફરી શેરબજાર તરફ વળ્યા
રાજ્યમાં એક જ માસમાં 1.2 લાખ નવા રોકાણકારોની સ્ટોકમાર્કેટમાં એન્ટ્રી, 74 ટકાનો વધારો દેશના ટોચના 10 રોકાણકાર શહેરોમાં અમદાવાદ-સુરત અને રાજકોટનો સમાવેશ અમેરિકાના ટેરિફ વાર…
View More સોના-ચાંદી સળગ્યા તો ગુજરાતીઓ ફરી શેરબજાર તરફ વળ્યાટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયે
આવતીકાલથી ભારતીય માલ પર પ0 ટકા ટેરિફ લાગવાનુ અમેરીકાનુ નોટીફીકેશન જાહેર થતા જ ભારતીય શેરબજારમા ભારે વેચવાલી જોવા મળી છે. ટ્રેડીંગની શરૂઆતથી સેન્સેકસ અને નિટીમા…
View More ટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયેશેરબજારમાં મંદી, સેન્સેકસ 82 હજાર, નિફટી 25 હજાર નીચે
ટેરિફના વિવાદ વચ્ચે છેલ્લા બે દિવસ શેરબજારમાં તેજી જોવા મળ્યા બાદ આજે સેન્સેકસલ નિફટી રેડઝોનમાં જોવા મળ્યા હતા. ભારતીય સુચકાંક ગઇકાલે 82000ના સ્તરે બંધ થયા…
View More શેરબજારમાં મંદી, સેન્સેકસ 82 હજાર, નિફટી 25 હજાર નીચેટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુ
ભારતમાંથી થતી આયાત પર અમેરીકાએ પ0 ટકા ડયુટી ઝીકયા બાદ હવે ટેરિફ અંગે કોઇપણ વાટાઘાટો કરવાની પણ સ્પષ્ટ ના પાડી છે. જેથી ભારતીય શેરબજારમા આજે…
View More ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુટેરિફ ઇફેક્ટ: સોનું-ચાંદી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં 700 અંકની ઊથલપાથલ
24 કેરેટ સોનામાં 1.4 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં 1.18 લાખ પ્રતિ કિલોનો નવો રેકોર્ડ ટ્રમ્પનાં ટેરિફ વોરને પગલે વિશ્ર્વભરના શેરબજારમા ભારે ઉથલ પાથલ…
View More ટેરિફ ઇફેક્ટ: સોનું-ચાંદી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં 700 અંકની ઊથલપાથલIPO લિસ્ટિંગમાં ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે
ગુજરાત IPO લીસ્ટીંગમા FY26 ના પ્રથમ ક્વાર્ટરમાં સૌથી વધુ લિસ્ટિંગ માટે ચાર્ટમાં ટોચ પર રહ્યું છે. રાજ્યની કુલ 14 કંપનીઓએ NSE અને BSE પ્લેટફોર્મ…
View More IPO લિસ્ટિંગમાં ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે