રાજકોટમાં સોનું 1,38,700 અને ચાંદીનો ભાવ 2,47,200 સુધી પહોંચ્યો નવા વર્ષમાં પ્રથમ દિવસે સોના-ચાંદીમાં આંશિક ઘટાડા બાદ સોના-ચાંદીમાં ફરી પોઝીટીવ સંકેત જોવા મળ્યા હતા અને…
View More નવા વર્ષમાં સોનું-ચાંદી ફરી વધ્યા, ચાંદી 6500 અને સોનામાં રૂા.1050નો વધારોstock market
વર્ષના છેલ્લા દિવસે શેરબજારમાં જોરદાર તેજી, 4 જ કલાકમાં રોકાણકારોએ 4.50 લાખ કરોડની કરી કમાણી
વર્ષના છેલ્લા દિવસે શેરબજારમાં સારી રોનક જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાર કલાકના ટ્રેડિંગ સેશન દરમિયાન રોકાણકારોએ…
View More વર્ષના છેલ્લા દિવસે શેરબજારમાં જોરદાર તેજી, 4 જ કલાકમાં રોકાણકારોએ 4.50 લાખ કરોડની કરી કમાણીપાંચ દિવસ બાદ શેરબજારમાં 525 પોઇન્ટનો ઉછાળો
ફાર્મા કંપનીના શેરોમાં ભારે ખરીદીના પગલે પાંચ દિવસ બાદ શેરબજારમાં 525 પોઇન્ટ સેન્સેકસ સુધર્યો: ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો નોંધાયો છેલ્લા ચાર દિવસથી શેરબજાર પટકાયા બાદ…
View More પાંચ દિવસ બાદ શેરબજારમાં 525 પોઇન્ટનો ઉછાળોડોલરનો ભાવ 91 પર પહોંચતા શેરબજારમાં 450 પોઇન્ટનો કડાકો
માર્કેટ ખુલતાની સાથે જ રૂપિયો વધુ ગગડતાં ડોલરનો ભાવ 91 પર પહોંચ્યો: સેન્સેકસ, નિફટી, બેંક નિફટી, મીડકેપ નીફટીના શેરો ધોવાયા ડોલરની સામે આજે પણ રૂપીયો…
View More ડોલરનો ભાવ 91 પર પહોંચતા શેરબજારમાં 450 પોઇન્ટનો કડાકોસપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં વેચાણનું દબાણ, 9500નો કડાકો
છેલ્લા સાત દિવસથી ચાંદીમાં તોફાની તેજી બાદ ગઇકાલે રાત્રે ચાંદીમાં 6500નો ઘટાડો નોંધાતા ચાંદી ફરી 2 લાખની અંદર પહોંચી છે. ગઇકાલે ચાંદીમાં 4000 રૂા.નો વધારો…
View More સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં વેચાણનું દબાણ, 9500નો કડાકોશેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડા
પીળુ એટલું સોનું નહીં….: આ કહેવત જેવું જ શેરબજારમાં છે, છેલ્લા બાવન સપ્તાહમાં મોટા ગજાની અનેક કંપનીના શેરના ભાવ તેના ટોચના ભાવથી 65 ટકા સુધી…
View More શેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડાચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીક
બે દિવસમાં ચાંદીના ભાવમાં રૂા.10 હજારનો તોતિંગ વધારો, એક કિલોનો ભાવ રૂા.1.92 લાખ આંતરરાષ્ટ્રીય અને ઔદ્યોગિક માંગમાં સતત વધારાના પગલે ચાંદીના ભાવોમાં આગ ઝરતી તેજી…
View More ચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીકનાણા તૈયાર રાખજો; વર્ષ 2026માં રૂા.2.55 લાખ કરોડના IPO આવશે
ભારતીય બજારો અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હોવા છતાં, કંપનીઓ પ્રાથમિક બજારને ટેપ કરવા માટે ઉતાવળ કરી રહી છે, આગામી વર્ષ માટે રૂૂ. 2.55 લાખ…
View More નાણા તૈયાર રાખજો; વર્ષ 2026માં રૂા.2.55 લાખ કરોડના IPO આવશેડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેરબજાર હચમચ્યું, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકો
ભારતના ચોખા ઉપર મોટો ટેરિફ નાખવાની અમેરિકી પ્રમુખની ચીમકી બાદ ભારતના તમામ શેર લાલ નિશાનમાં વિદેશી રોકાણકારોએ મોટા પ્રમાણમાં વેચવાલી કરતા ભારતીય શેર બજારમાં છેલ્લા…
View More ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેરબજાર હચમચ્યું, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકોશેરબજારમાં ભારે વેચવાલી, સેન્સેક્સ 900, મિડકેપ નિફ્ટી 1250 અંક તૂટ્યા
દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સનું સકંટ ઉભુ થયું છે અને અત્યાર સુધીમાં 2000 થી પણ વધુ ફલાઈટ રદ થઈ ચુકી છે ત્યારે શેરબજારમાં પણ ઈન્ડિગો કંપનીના શેરમાં…
View More શેરબજારમાં ભારે વેચવાલી, સેન્સેક્સ 900, મિડકેપ નિફ્ટી 1250 અંક તૂટ્યા