રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે. પરંતુ હવે બીજા એક મોટા ખેલાડી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેને પણ નિવૃત્તિ લેવાનું અલ્ટીમેટમ આપવામાં…
View More રોહિત શર્મા બાદ વિરાટ કોહલીને નિવૃત્તિ લેવાનું અલ્ટીમેટમ ?sports news
રોહિત શર્માના સ્થાને શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન બનશે?
રોહિત શર્માએ બુધવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી, દરેકના હોઠ પર પ્રશ્ન એ છે કે ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન કોણ હશે ટેસ્ટ…
View More રોહિત શર્માના સ્થાને શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન બનશે?પંજાબ કિંગ્સ-મુંબઇ ઇન્ડિયન્સની મેચ ધર્મશાલાને બદલે મુંબઇમાં રમાશે
ભારતીય દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. તેની અસર…
View More પંજાબ કિંગ્સ-મુંબઇ ઇન્ડિયન્સની મેચ ધર્મશાલાને બદલે મુંબઇમાં રમાશેકોલકાતા માટે પ્લેઓફના આકરા ચઢાણ, CSKની બે વિકેટે જીત
ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટે હરાવ્યું. બુધવારે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન કેકેઆરે 20 ઓવરમાં…
View More કોલકાતા માટે પ્લેઓફના આકરા ચઢાણ, CSKની બે વિકેટે જીતઓરેન્જ કેપ માટે સૂર્યકુમાર, પર્પલ કેપ માટે કૃષ્ણા ટોચ પર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 56મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ઓરેન્જ કેપ પર મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવે કબ્જો…
View More ઓરેન્જ કેપ માટે સૂર્યકુમાર, પર્પલ કેપ માટે કૃષ્ણા ટોચ પરભારતીય ક્રિકેટ કોઇની જાગીર નથી, ટીકાકારોને ગૌતમ ગંભીરનો જવાબ
કેટલાક લોકો 25 વર્ષથી કોમેન્ટ્રી બોક્સમાં બેસી સવાલ ઉઠાવે છે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર તરફથી એક સનસનાટીભર્યું નિવેદન આવ્યું છે. ગંભીરે તેમના નેતૃત્વ…
View More ભારતીય ક્રિકેટ કોઇની જાગીર નથી, ટીકાકારોને ગૌતમ ગંભીરનો જવાબરોમાંચક મેચમાં મુંબઈને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોપર
ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર…
View More રોમાંચક મેચમાં મુંબઈને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોપરઆઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, વન ડે અને ટી-20માં નંબર વન
પ્રીમિયર ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક અપડેટ બાદ ભારતે ICC મેન્સ ODI અને T20I રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ…
View More આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, વન ડે અને ટી-20માં નંબર વનIPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કર
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં 54 મેચ રમાઈ છે. હવે દરેક મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર…
View More IPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કરવરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે કિસ્મતનો ખેલ ખરાબ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ (ઉઈ) સામેની તેમની મહત્વપૂર્ણ મેચ વરસાદને કારણે રદ…
View More વરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું