સિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરો

ઇંગ્લેન્ડના મોમાંથી શ્રેણી વિજયનો કોળિયો ઝૂટવાયો, 6 રને યાદગાર જીત, સિરીઝ 2-2થી બરાબર ભારતીય ક્રિકેટ ટીમે લંડનના ઓવલ મેદાનમાં ઈતિહાસ રચી દીધો છે. પાંચમી ટેસ્ટના…

View More સિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરો

ઓવલ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય, સીરીઝ 2-2થી થઈ બરાબર

  ઓવલના ઐતિહાસિક મેદાન પર ટીમ ઈન્ડિયાએ પોતાની જીતની વધુ એક યાદગાર વાર્તા ઉમેરી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગના બળ પર, ટીમ ઈન્ડિયાએ…

View More ઓવલ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય, સીરીઝ 2-2થી થઈ બરાબર

WCLમાં પાકિસ્તાન હવે ભાગ નહીં લે, PCBનો પ્રતિબંધ

  દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 ટુર્નામેન્ટ જીતી. દક્ષિણ આફ્રિકાની ટીમે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ફાઇનલમાં 9…

View More WCLમાં પાકિસ્તાન હવે ભાગ નહીં લે, PCBનો પ્રતિબંધ

ભારતને જીતવા 4 વિકેટ તો ઇંગ્લેન્ડને 35 રનની જરૂર

મોહમ્મદ સિરાજની ભૂલ ભારતને ભારે પડી, હેરી બ્રુક અને રૂટની તોફાની સદી લંડનના ઓવલ મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં હેરી બ્રુક અને…

View More ભારતને જીતવા 4 વિકેટ તો ઇંગ્લેન્ડને 35 રનની જરૂર

મેકાઉ ઓપન સુપર બેડમિન્ટનમાં લક્ષ્ય સેન-તરૂણ કવાર્ટર ફાઈનલમાં

વિમેન્સ સિંગલ્સમાં રક્ષિતી રામરાજ બીજા રાઉન્ડમાં ભારતના લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી અને તરુણ મન્નેપલ્લીએ ગઇકાલે મેકાઉ ઓપન સુપર બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ…

View More મેકાઉ ઓપન સુપર બેડમિન્ટનમાં લક્ષ્ય સેન-તરૂણ કવાર્ટર ફાઈનલમાં

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની નબળી શરૂઆત, 6/204

શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા સસ્તામાં આઉટ, કરૂણ નાયર 52 રન સાથે મેદાનમાં પાંચ મેચની સિરીઝમાં 1-2ના સ્કોરથી પાછળ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ પાસેથી ગુરુવારે શરૂૂ…

View More ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની નબળી શરૂઆત, 6/204

ન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન

WCLમાં ભારત સાથેની મેચ રદ થતા પાક ક્વોલિફાય ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ઠઈક) 2025ની સેમિફાઇનલ રદ કરવામાં આવી હતી. પહેલગામ…

View More ન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન

ICC T-20 રેન્કિંગમાં અભિષેક શર્મા ટોચ પર, ઓલરાઉન્ડરની યાદીમાં જાડેજા મોખરે

  ભારતીય ક્રિકેટ માટે ગર્વના સમાચાર છે. ભારતનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પ્રથમ વખત ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયા છે. તેમણે એક…

View More ICC T-20 રેન્કિંગમાં અભિષેક શર્મા ટોચ પર, ઓલરાઉન્ડરની યાદીમાં જાડેજા મોખરે

BCCIની ઓફિસમાંથી 6.5 લાખની જર્સી ચોરનાર ગાર્ડ પોલીસના સકંજામાં

ઓનલાઈન જુગાર રમવા 261 જર્સી ચોરી ડીલરને વેચી મારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યાલયમાંથી 6.5 લાખ રૂૂપિયાની IPL જર્સીની ચોરી થઈ હતી. અહેવાલ મુજબ, આ…

View More BCCIની ઓફિસમાંથી 6.5 લાખની જર્સી ચોરનાર ગાર્ડ પોલીસના સકંજામાં

કાલે ઓવલમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ મુકાબલો

ટીમ ઈન્ડિયા આ મેદાનમાં 15 ટેસ્ટમાંથી માત્ર બે ટેસ્ટ જ જીતી છે, ભારત માટે જીતવું એક માત્ર વિકલ્પ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે પાંચમી અને…

View More કાલે ઓવલમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ મુકાબલો