વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને…
View More LIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરીSomnath
સોમનાથમાં વડાપ્રધાન મોદીની 108 અશ્વો સાથેની શોર્યયાત્રા શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં…
View More સોમનાથમાં વડાપ્રધાન મોદીની 108 અશ્વો સાથેની શોર્યયાત્રા શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુંરાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારતા હોય જે અંતર્ગત જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ જાડેજા, રવિભાઈ માંકડિયાની આગેવાની…
View More રાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણીવડાપ્રધાનના કાર્યક્રમમાં 2000 એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે, લૂંટાશે
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતમાં પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયા, હિરપરા જયંતીભાઈ, પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપભાઈ વાળા…
View More વડાપ્રધાનના કાર્યક્રમમાં 2000 એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે, લૂંટાશેસોમનાથ ખાતે ત્રણ સ્થળે ડિજિટલ પાર્કિંગ સુવિધા
2000 બસ અને 700 કાર પાર્કિંગ માટે નાગરિકો કયુઆર ફોડ મારફતે સહેલાઇથી પાર્કિંગ સ્થળ જાણી શકશે સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તિ, ભવ્યતા…
View More સોમનાથ ખાતે ત્રણ સ્થળે ડિજિટલ પાર્કિંગ સુવિધાસોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રધ્ધાળુઓ
કીર્તિ-કરશન સાગઠિયા, હાર્દિક દવે, રાજભા ગઢવીએ શિવભક્તિનો અનોખો માહોલ સર્જ્યો સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં 9…
View More સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રધ્ધાળુઓસોમનાથમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો સર્જાયો માહોલ
સાધુ સંતોની રવાડીમાં દિગમ્બર સાધુઓના દિલધડક કરતબો જોઈ યાત્રિકો થયા અચંબિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ,…
View More સોમનાથમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો સર્જાયો માહોલPM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભા
રાત્રી રોકાણ સોમનાથમાં કર્યા બાદ કાલે રાજકોટમાં રીજિયોનલ વાયબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન, અમદાવાદમાં પણ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથ…
View More PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભાદૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગ
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના પગલે મહાદેવની નગરી પ્રભાસપાટણમાં દૈદીપ્યમાન સુશોભનો કરવામાં આવ્યા છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વારથી માંડી મુખ્ય રસ્તાઓ, મંદિરો, ચોક સહિતનાં મહત્વના સ્થળો…
View More દૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગવડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં
કાલે સોમનાથમાં રાત્રી રોકાણ બાદ 11મીએ રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન, 12મીએ અમદાવાદમાં કાર્યક્રમો આવતીકાલથી ત્રણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10…
View More વડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં