ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતા ગીર સોમનાથ જિલ્લા નાગરિકો અને પોલીસ તંત્ર વિદાય સમારંભ સોમનાથ બાય બાય ખાતે એક…
View More સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાનો વિદાય સમારંભ યોજાયોSomnath news
સોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયો
પવિત્ર શ્રાવણ માસમાં ભારત ભરના યાત્રિકો સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે સાથોસાથ સોમનાથ મંદિર પાસેના સમુદ્ર તટની મુલાકાત પણ લે છે જેમા ઉત્તર પ્રદેશના…
View More સોમનાથના દરિયામાં યુવક તણાતા રેસ્કયુ કરી બચાવાયોસોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું
સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણ ના અંતિમ સોમવારે લોકો નો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પગપાળા રવિવાર અને રવિવાર…
View More સોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યુંસોમનાથ જિલ્લામાં લાડુના પોષણ વિતરણનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ આ…
View More સોમનાથ જિલ્લામાં લાડુના પોષણ વિતરણનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભસોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
જમીન સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગણી, મંદિરના સેક્રેટરીની કાર્યપદ્ધતિ સામે વ્યકત કરેલી નારાજગી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા…
View More સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતસોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે દર્શન માટે ભકતો ઉમટયા
શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવને બિલ્વ પત્ર અને પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવેલ સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણના ત્રીજા સોમવારે લોકોનો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ…
View More સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે દર્શન માટે ભકતો ઉમટયાસોમનાથ કોરીડોર બાબતે મહિલાઓ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર
પ્રભાસપાટણ વિસ્તારમાં અધિકારી કર્મચારીઓની ટીમ દ્વારા સરવે પ્રભાસમાં કોરીડોર વિરોધમાં હજુ યે ઉચાટ વ્યથિત મિલકત ધારક મહિલાઓએ આજે પણ પ્રભાસની પોત પોતાની શેરીઓમાં સુત્રોચ્ચાર થી…
View More સોમનાથ કોરીડોર બાબતે મહિલાઓ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચારસોમનાથ કોરીડોરના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તો-અધિકારીઓ વચ્ચે બેઠક
નોટિસ વગર જ સંપાદનની કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ, કોરીડોર નથી જોઇતોની માંગ પર અસરગ્રસ્તો અડગ : તંત્રના વ્યવહાર સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો ડેપ્યુટી કલેક્ટરે…
View More સોમનાથ કોરીડોરના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તો-અધિકારીઓ વચ્ચે બેઠકસોમનાથમાં બીજા સોમવારે 67 ધ્વજા, 64 સોમેશ્ર્વર પૂજા
આજે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે ચાર વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા…
View More સોમનાથમાં બીજા સોમવારે 67 ધ્વજા, 64 સોમેશ્ર્વર પૂજાપ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયા
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવેલ ત્યારે કતારબંધ લાઈનમાં ઉભેલા ભાવિકોના હર હર…
View More પ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયા