સોખડા ચોકડી પાસે રોંગ સાઇડમાં ધસી આવેલી બોલેરોની ઠોકરે કારચાલકનું મોત

રાજકોટ અમદાવાદ હાઈવે પર સોખડા ચોકડી નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા બોલેરો પીકઅપ વાહનના ચાલકે કારને હડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં રાજકોટના મોરબી રોડ…

View More સોખડા ચોકડી પાસે રોંગ સાઇડમાં ધસી આવેલી બોલેરોની ઠોકરે કારચાલકનું મોત