આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીએ ઐતિહાસિક 254000 ની સપાટી કૂદાવી હતી. ત્યાબાદ અચાનક જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. ચાંદીમાં…
View More અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈsilver
ચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારો
રાજકોટમાં ચાંદી 2,36,000રૂા.ને પાર અને સોનુ 1,42,300 રૂપિયા થયું 2025ના વર્ષમાં ચાંદીનું 151 ટકા રિટર્ન: છેલ્લા ત્રણ સપ્તાહમાં ચાંદીના ભાવમાં પચાસ હજાર રૂપિયાનો વધારો થયો…
View More ચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારોચાંદીમાં તેજી બેકાબુ: ભાવ 2,26,000ને પાર
છેલ્લા 15 દિવસમાં ચાંદીમાં 40 હજાર રૂપિયાનો તોતીંગ વધારો નોંધાયો 31 ડિસેમ્બરે 2024ના દિવસે ચાંદીનો ભાવ 86,000 હતો જે આજે 2,26,000 પર પહોંચ્યો સોના-ચાંદીમાં અવિરત…
View More ચાંદીમાં તેજી બેકાબુ: ભાવ 2,26,000ને પારસપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળી
સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં તોફાની તેજી જોવા મળી હતી. એક બાજુ નીફટી ફરી 26000ની સપાટી ઓળંગી ગયો છે. જયારે…
View More સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળીસોના કરતાં ચાંદી વધુ ચમકદાર બની; આજે રૂા.6600નો વધારો
આ વર્ષે ચાંદીમાં કલ્પના બહારની તેજી જોવા મળી છે. દિવાળી પછી બે સપ્તાહ ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યા પછી ફરી ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે. ચાલુ…
View More સોના કરતાં ચાંદી વધુ ચમકદાર બની; આજે રૂા.6600નો વધારોસપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં વેચાણનું દબાણ, 9500નો કડાકો
છેલ્લા સાત દિવસથી ચાંદીમાં તોફાની તેજી બાદ ગઇકાલે રાત્રે ચાંદીમાં 6500નો ઘટાડો નોંધાતા ચાંદી ફરી 2 લાખની અંદર પહોંચી છે. ગઇકાલે ચાંદીમાં 4000 રૂા.નો વધારો…
View More સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં વેચાણનું દબાણ, 9500નો કડાકોચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજી
યુ.એસ.ફેડરલ રેટ કટ સતત ત્રીજી વખત ઘટતાં સોના-ચાંદી માર્કેટમાં તેજી ચાંદીમાં તેજી રોકાવાનું નામ લેતી નથી ગઇકાલે 6,500 રૂા ચાંદીમાં વધ્યા બાદ આજે પણ ચાંદીમાં…
View More ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજીચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીક
બે દિવસમાં ચાંદીના ભાવમાં રૂા.10 હજારનો તોતિંગ વધારો, એક કિલોનો ભાવ રૂા.1.92 લાખ આંતરરાષ્ટ્રીય અને ઔદ્યોગિક માંગમાં સતત વધારાના પગલે ચાંદીના ભાવોમાં આગ ઝરતી તેજી…
View More ચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીકશેરબજાર-ચાંદીમાં નરમાઇનો ટોન દેખાયો સેન્સેકસમાં 350 અંક, ચાંદીમાં રૂા.2000નો ઘટાડો
મિડકેપ નિફ્ટીમાં 700 પોઇન્ટ અને બેંક નિફ્ટીમાં 500નો પોઈન્ટ ઘટાડો નોંધાયો છેલ્લા બે દિવસથી શેરબજારમાં 1000 પોઇન્ટ વધ્યા બાદ આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું…
View More શેરબજાર-ચાંદીમાં નરમાઇનો ટોન દેખાયો સેન્સેકસમાં 350 અંક, ચાંદીમાં રૂા.2000નો ઘટાડોતહેવારો પૂર્વે તેજીનું તોફાન; ચાંદીમાં રૂા.5300 અને સોનામાં 1850નો વધારો
સોનું 4060 ડોલરની સર્વોચ્ચ સપાટીએ, કિંમતી ધાતુઓમાં એકધારી તેજીથી વેપારીઓ પણ મુંઝવણમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે સોના-ચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા…
View More તહેવારો પૂર્વે તેજીનું તોફાન; ચાંદીમાં રૂા.5300 અને સોનામાં 1850નો વધારો