આજે મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણીને કારણે માર્કેટ બંધ હોવાથી ભાવ સ્થિર: સોનામાં પણ તેજી યથાવત, રાજકોટમાં સોનું રૂા.1,47,500 વિશ્ર્વભરમાં ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.…
View More ચાંદીના ભાવ આસમાને; રાજકોટમાં ચાંદી 2,96,300, ત્રણ લાખ ભણી દોટsilver
સોના-ચાંદીમાં તેજી: સપ્તાહના છેલ્લા દિવસે ચાંદી 8600 અને સોનુ રૂા.1130 વધ્યું
એક બાજુ શેરબજારમાં 10 દિવસમાં 2600 પોઇન્ટ સેન્સેકસ તુટયો પરંતુ સોના-ચાંદી માર્કેટમાં તેજી બરકરાર જોવા મળી હતી. આંતર રાષ્ટ્રીય ડીમાન્ડ તેમજ રીટેલમાં પણ ખરીદી વધતા…
View More સોના-ચાંદીમાં તેજી: સપ્તાહના છેલ્લા દિવસે ચાંદી 8600 અને સોનુ રૂા.1130 વધ્યુંસપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં રૂા.3000 વધ્યા
સોનામાં રૂા.300ની મામૂલી વધઘટ; શેરબજારમાં સેન્સેકસમાં 200 પોઈન્ટનો વધારો ગઈકાલે ચાંદીમાં ઘટાડા બાદ આજે માર્કેટ ખુલતાની સાથે ચાંદીમાં 3000 રૂા.નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે…
View More સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીમાં રૂા.3000 વધ્યાચાંદીમાં ફરી ચમક: રાજકોટમાં ચાંદીનો ભાવ રૂપિયા 2,54,000 પર પહોંચ્યો
છેલ્લા 15 દિવસમાં ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ થયા બાદ આજે ચાંદી ફરી અઢી લાખનેં પાર થઈ : સોનુ 1,42,300 પર પહોંચ્યું: શેરબજારમાં સુસ્તી; રિલાયન્સ બે…
View More ચાંદીમાં ફરી ચમક: રાજકોટમાં ચાંદીનો ભાવ રૂપિયા 2,54,000 પર પહોંચ્યોચાંદીમાં અફરાતફરી યથાવત: ચાંદીમાં 7000 અને સોનામાં 1600 રૂા.નો વધારો
શેરબજારમાં બેંક નિફ્ટી ઓલ ટાઇમ હાઇ નજીક પહોંચ્યો: રૂપિયો ફરી નબળો પડતા ડોલરનો ભાવ 90.25 રૂા. પર પહોંચ્યો સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉઘડતાની સાથે જ…
View More ચાંદીમાં અફરાતફરી યથાવત: ચાંદીમાં 7000 અને સોનામાં 1600 રૂા.નો વધારો2026ના પ્રથમ દિવસે સોના-ચાંદી અને શેરબજારમાં ફલેટ કારોબાર
2026 નાં વર્ષનાં પ્રથમ દિવસે સોના-ચાંદી તેમજ શેરબજારમા સુસ્તી જોવા મળી હતી . 2025 નાં વર્ષમા સોના-ચાંદીમા જોવા મળેલી તોફાની તેજી બાદ નવા વર્ષનાં…
View More 2026ના પ્રથમ દિવસે સોના-ચાંદી અને શેરબજારમાં ફલેટ કારોબારચીનમાં ચાંદીની નિકાસ ઉપર લાદેલો પ્રતિબંધ, નવી રણનીતિ
વર્ષના પ્રથમ 11 માસમાં 4600 ટનથી વધુ ચાંદી નિકાસ કર્યુ ચાંદીના ભાવમાં આ વર્ષે જોરદાર વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે ચીને ચાંદી માટે નવી…
View More ચીનમાં ચાંદીની નિકાસ ઉપર લાદેલો પ્રતિબંધ, નવી રણનીતિચાંદીમાં અવિરત ઉઠાપટક, વર્ષ 2025ના અંતિમ દિવસે ભાવમાં રૂા.19000નો ઘટાડો
એક વર્ષમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી, 170 ટકા વળતર આપ્યું, સોનામાં 78 ટકા રિટર્ન 2025ના આખરી દિવસે ચાંદીમાં 19000 રૂા.નો ઘટાડો નોંધાયો હતો. જયારે સોનામાં…
View More ચાંદીમાં અવિરત ઉઠાપટક, વર્ષ 2025ના અંતિમ દિવસે ભાવમાં રૂા.19000નો ઘટાડોબુલિયન બજારમાં હાહાકાર, રાજકોટમાં 44 પેઢીના ઉઠમણાં
આગઝરતી તેજીમાં મોટા ગજાના અનેક ખેલાડીઓ દાઝ્યા, દુબઇ-અમદાવાદ અને ઇન્દોરમાં રૂા.3600 કરોડના ભાવફેર ચૂકવવાની નોબત શનિવારે રાત્રે મળેલી ચાંદીના વેપારીઓની બેઠકમાં 44 પેઢીએ હાથ ખંખેર્યા,…
View More બુલિયન બજારમાં હાહાકાર, રાજકોટમાં 44 પેઢીના ઉઠમણાંચાંદીમાં ભારે અફરાતફરી, કાલે 28000 ઘટ્યા બાદ આજે રૂા.9,500નો વધારો
અમેરિકા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરારને કારણે ચાંદીમાં મોટા ગાબડા પડ્યા હતા ગઇકાલે ચાંદીમાં 28000 રૂાનો મોટો કડાકો બોલી ગયા બાદ આજે સવારે ચાંદીમાં…
View More ચાંદીમાં ભારે અફરાતફરી, કાલે 28000 ઘટ્યા બાદ આજે રૂા.9,500નો વધારો