આજે સેન્સેક્સમાં 1344 અને નિફ્ટી 414 અંકનો ઘટાડો પાંચ દિવસમાં રોકાણકારોએ 20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા, સેન્સેક્સ 78000 અને નિફ્ટી 23600ના લેવલની અંદર શેરબજારમાં સતત…
View More સેન્સેક્સમાં અંતિમ દિવસે પણ કડાકો, અઠવાડિયામાં 4 હજાર અંક તૂટ્યોSensex-Nifty
શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 634-નીફ્ટી 187 અંક તૂટયો
શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું…
View More શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 634-નીફ્ટી 187 અંક તૂટયોશેરબજારમાં ત્રણ દિવસની તેજી અટકી, સેન્સેક્સમાં ઉપલા મથાળેથી 1529 અંકનો કડાકો
શેરબજારમાં સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો હતો. ગઈકાલે અમેરિકી શેરમાર્કેટમાં ઘટાડા સાથે બંધ થયા બાદ આજે સવારથી…
View More શેરબજારમાં ત્રણ દિવસની તેજી અટકી, સેન્સેક્સમાં ઉપલા મથાળેથી 1529 અંકનો કડાકોશેરબજારે મચાવી ધમાલ: સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકાણકારોએ 5 મિનિટમાં 8 લાખ કરોડની કરી કમાણી
સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ધૂમ તેજી જોવા મળી હતી. માત્ર 5 મિનિટમાં શેરબજારના રોકાણકારોએ 8 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો. સેન્સેક્સ એક હજારથી વધુ…
View More શેરબજારે મચાવી ધમાલ: સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકાણકારોએ 5 મિનિટમાં 8 લાખ કરોડની કરી કમાણીસાત દી’ બાદ શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 1100નો ઉછાળો
નિફ્ટીએ ફરી 23,700ની સપાટી કુદાવી, રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડનો વધારો શેરબજારમાં છેલ્લા સળંગ સાત દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો…
View More સાત દી’ બાદ શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 1100નો ઉછાળોશેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 800 અંકનો વધારો
આજે ઘણા દિવસોની મંદી પછી શેરબજારમાં તેજીનો પ્રારંભ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ગ્રીનઝોનમાં ઓપન થયા છે. સેન્સેક્સમાં ગઈકાલે 77,339ના બંધ સામે આજે 77,548…
View More શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 800 અંકનો વધારો