અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે શેરબજારમાં આજે ભુકં આવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો…
View More ઈરાન યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ!!! સેન્સેક્સમાં 2,400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયીsensex-nifty crash
શેરબજારમાં વેચવાલી: સેન્સેકસ ફરી 83000 નીચે સરકયો
સોનામાં 10 ગ્રામે 500 અને ચાંદીમાં પ્રતિ કિલોએ 1500નો વધારો છેલ્લા કેટલાક દિવસથી શેર બજારમાં તેજી જોયા બાદ આજે શેર માર્કેટમાં પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું…
View More શેરબજારમાં વેચવાલી: સેન્સેકસ ફરી 83000 નીચે સરકયોટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયે
આવતીકાલથી ભારતીય માલ પર પ0 ટકા ટેરિફ લાગવાનુ અમેરીકાનુ નોટીફીકેશન જાહેર થતા જ ભારતીય શેરબજારમા ભારે વેચવાલી જોવા મળી છે. ટ્રેડીંગની શરૂઆતથી સેન્સેકસ અને નિટીમા…
View More ટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયેટ્રમ્પના ટેરિફ બોમ્બની શેર માર્કેટમાં નેગેટિવ અસર: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો: 61 શેરમાં લૉઅર સર્કિટ
શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કરી હતી, જેની અસર…
View More ટ્રમ્પના ટેરિફ બોમ્બની શેર માર્કેટમાં નેગેટિવ અસર: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો: 61 શેરમાં લૉઅર સર્કિટશેરબજારમાં વેચવાલીનો માહોલ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, IT અને ઓટો શેરોમાં ભારે ઘટાડો
વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં પણ આજે મોટો ઘટાડા જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતાં.…
View More શેરબજારમાં વેચવાલીનો માહોલ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, IT અને ઓટો શેરોમાં ભારે ઘટાડોસેન્સેક્સમાં 1000 અંકનો કડાકો, કરાચી ઇન્ડેક્સમાં 1940નો વધારો
ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા ટેન્શનને લીધે ભારતીય શેરબજારમા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. જયારે ગઇકાલે પાકિસ્તાનનુ કરાચી સ્ટોક એક્ષચેંજ 7.6 ટકા તુટયા બાદ આજે તેજી…
View More સેન્સેક્સમાં 1000 અંકનો કડાકો, કરાચી ઇન્ડેક્સમાં 1940નો વધારોશેરબજારમાં મોટો ભૂકંપ, 5 મિનીટમાં 19 લાખ કરોડ રૂપિયા સ્વાહા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ વિશ્વભરના શેરબજારોમાં તોફાન મચી ગયું છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારોમાં પણ જોરદાર ઘટાડો જોવા…
View More શેરબજારમાં મોટો ભૂકંપ, 5 મિનીટમાં 19 લાખ કરોડ રૂપિયા સ્વાહાસતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ
શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત 9મા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યો છે. કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ખુલતાની સાથે જ જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ. BSE સેન્સેક્સ…
View More સતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામવર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડા
એશિયન બજારોમાં નબળા વલણને અનુરૂૂપ, ભારતીય શેરબજારો મંગળવારે 2024 ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. યુએસ (યુએસ ટ્રેઝરી) માં બોન્ડ યીલ્ડમાં…
View More વર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડાસેન્સેક્સમાં અંતિમ દિવસે પણ કડાકો, અઠવાડિયામાં 4 હજાર અંક તૂટ્યો
આજે સેન્સેક્સમાં 1344 અને નિફ્ટી 414 અંકનો ઘટાડો પાંચ દિવસમાં રોકાણકારોએ 20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા, સેન્સેક્સ 78000 અને નિફ્ટી 23600ના લેવલની અંદર શેરબજારમાં સતત…
View More સેન્સેક્સમાં અંતિમ દિવસે પણ કડાકો, અઠવાડિયામાં 4 હજાર અંક તૂટ્યો