શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકો વચ્ચે વધેલી હિંસક ઘટના અંગે પરખનો રિપોર્ટ 17 ટકા છાત્રોને શાળામાં અસુરક્ષાનો ભય તો 20 ટકા સ્કૂલો વિદ્યાર્થીઓની દાદાગીરી સામે નતમસ્તક, સુરક્ષાની…
View More શાળાઓમાં ગ્રૂપિઝમનો ભોગ બનતા 35 ટકા વિદ્યાર્થીઓschools
વાલીઓના વિરોધ બાદ શાળાઓ વધારે ફી નહીં વસૂલી શકે, પરિપત્ર કરવા માગણી
સમગ્ર ગુજરાતમા ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ઉંચી ફી હંમેશા વિવાદાસ્પદ વિષય રહ્યો છે. ફી નિયંત્રણ માટે FRC વ્યવસ્થા હોવા છતાં, ઘણી ખાનગી…
View More વાલીઓના વિરોધ બાદ શાળાઓ વધારે ફી નહીં વસૂલી શકે, પરિપત્ર કરવા માગણીશાળાઓમાં સંકલ્પ કાર્યક્રમ ફરજિયાતનું દબાણ કરનાર સામે ફરિયાદ કરવા સૂચના
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સંકળાય સંગઠનોનો વિવાદ ફરી એકવાર ખુલીને સામે આવ્યો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી એકવાર સામસામે…
View More શાળાઓમાં સંકલ્પ કાર્યક્રમ ફરજિયાતનું દબાણ કરનાર સામે ફરિયાદ કરવા સૂચનાશાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ
ઉમેદવારો 26મી સુધી રજિસ્ટ્રેશન કરી શકશે: 21થી 26 હજાર મહેનતાણું મળશે ગુજરાત મિરર, ગાંધીનગર,તા.19 રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન…
View More શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભગ્રાન્ટેડ શાળાઓને મળશે 1.50 કરોડ સુધીની આર્થિક સહાય
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શિક્ષણ વિભાગનો નિર્ણય: વર્ગખંડ, વિશિષ્ટ ખંડ, નવા બાથરૂમ, દિવ્યાંગો માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા ગ્રાન્ટ અપાશે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ…
View More ગ્રાન્ટેડ શાળાઓને મળશે 1.50 કરોડ સુધીની આર્થિક સહાયદિલ્હીની 20 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સપ્તાહમાં ત્રીજી વખત મળ્યો ધમકીભર્યો ઇમેઇલ
આજે (૧૮ જુલાઈ) ફરી એકવાર દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક સાથે ૨૦ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પહેલા…
View More દિલ્હીની 20 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સપ્તાહમાં ત્રીજી વખત મળ્યો ધમકીભર્યો ઇમેઇલભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશે
રાજય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં સ્પોટ્સ કિટ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય પરંતુ ખાટલે મોટી ખોટ છે. રાજયની મોટાભાગની…
View More ભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશેભણાવશે કોણ? 1600 શાળાઓમાં એક જ શિક્ષક !
માત્ર નર્મદા જિલ્લામાં જ 100થી વધુ શાળાઓ હોવાનો આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ: સ્માર્ટ કલાસ રૂમ વચ્ચે છાત્રો બહાર વૃક્ષ નીચે બેસી ભણવા મજબૂર રાજ્ય…
View More ભણાવશે કોણ? 1600 શાળાઓમાં એક જ શિક્ષક !જુલાઇમાં રાજ્યભરની શાળાઓમાં બાળમેળા-લાઇફ સ્કિલ મેળા યોજાશે
નવી શિક્ષણ નીતિ મુજબ બેગલેસ શિક્ષણનો પ્રચાર થશે, CRC, BRC, ડાયટના લેકચરો યોજાશે નવી શિક્ષણ નીતિ હેઠળ બેગલેસ દિવસોની ભલામણ કરવામાં આવી છે. તેના…
View More જુલાઇમાં રાજ્યભરની શાળાઓમાં બાળમેળા-લાઇફ સ્કિલ મેળા યોજાશેશાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટેની કામચલાઉ મેરીટ યાદી જાહેર
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -2024ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીનું…
View More શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટેની કામચલાઉ મેરીટ યાદી જાહેર