સુરતમાં મોબાઇલ માટે છાત્રાના આપઘાત બાદ શિક્ષણમંત્રીનો નિર્દેશ મોબાઈલનું વળગણ નાની ઉંમરના બાળકોને વધતું જાય છે અને તેના પરીણામો ચોંકાવનારા આવી રહ્યા છે. રાજ્યમાં એક…
View More શાળામાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધની વિચારણાSchool
દેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડો
નવા એડમિશનમાં ઘટાડા સાથે ડ્રોપઆઉટ રેશિયો વધ્યો: ગત વર્ષે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર…
View More દેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડોઈન્ટરનેટના ડખાથી શાળાઓમાં કોમ્પ્યુટર ધૂળધાણી
નિષ્ણાત શિક્ષકો અને નેટની અસુવિધાથી વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનું જ્ઞાન મેળવવાથી વંચિત છેવાડાના વિસ્તાર સુધીની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી ગુણવત્તા સભર શિક્ષણ મળે તે માટે…
View More ઈન્ટરનેટના ડખાથી શાળાઓમાં કોમ્પ્યુટર ધૂળધાણીલીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!
મંજુરી મળેલી હાઇસ્કૂલ બનાવવા વાલીઓની માંગ: એક જ ઓસરીમાં ધો.9/10ના છાત્રોને બાજુબાજુમાં બેસાડી શિક્ષક ભણાવે છે! લીંબડી તાલુકાના દેવપરા ગામના ધો.9 અને 10ના કુલ…
View More લીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!સરકારના પરિપત્રની ઐસી-તૈસી : ચોકકસ સ્વેટર પહેરવા દબાણ
રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ કરી નકકી કરેલા ગરમ કપડાં પહેરવા સૂચના : ચોકકસ સ્વેટર નહીં પહેરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બેસાડતા હોવાની ફરિયાદ શિયાળાની…
View More સરકારના પરિપત્રની ઐસી-તૈસી : ચોકકસ સ્વેટર પહેરવા દબાણ