28.68 લાખ ડિફોલ્ટરોના વીજ જોડાણો ઉપર કાતર ફેરવવા 2700 ટુકડીઓનું દળકટક ઉતારાયું પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં બાકીદારોના વીજ જોડાણો કાપવા ઝુંબેશ શરૂ…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ‘ઓપરેશન ડિશ કનેકશન’Saurashtra-Kutch news
સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, કુલ 309 ખેતીવાડી ફિડર બંધ, 63 પોલ ધરાશાયી
સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાઓએ વીજળી થાંભલાઓ તેમજ ફીડર બંધ થતા તંત્રને મોટો ફટકો પડ્યો છે. તારીખ 28.10.2025ના બપોરે 12.00 વાગ્યા સુધીના વીજળી વિક્ષેપ…
View More સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, કુલ 309 ખેતીવાડી ફિડર બંધ, 63 પોલ ધરાશાયીસૌરાષ્ટ્ર-કચ્છમાં 2400 કરોડના ખર્ચે થશે વીજલાઇનોનું આધુનિકરણ
90 હજાર કિ.મી. વીજલાઇનને MVCCમાં બદલાવાશે: 2026ના અંત સુધીમાં રૂા.941.61 કરોડના ખર્ચે કામગીરીનો લક્ષ્યાંક ચોસામામાં બે વીજતાર પવનના લીધે અથડાય, સ્પાર્ક થાય અને વીજળી ગુલ…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 2400 કરોડના ખર્ચે થશે વીજલાઇનોનું આધુનિકરણસૌરાષ્ટ્ર-કચ્છમાં 4 સ્થળેથી 1.62 કરોડનો દારૂ ઝડપાયો
થર્ટી ફર્સ્ટ પૂર્વે બૂટલેગરો સક્રિય, મોટા પ્રમાણમાં દારૂ ઠાલવવાનું શરૂ જામનગરમાં બે સ્થળેથી રૂા. 56 લાખ, ચોટીલા પાસેથી 31 લાખ, ઢસા પાસેથી 38 લાખ અને…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 સ્થળેથી 1.62 કરોડનો દારૂ ઝડપાયો