ગુજરાત1 week ago
ભર શિયાળે સાપુતારા સહિતના વિસ્તારોમાં માવઠું
સાપુતારા સહિતના વિસ્તારોમાં ઠંડીના સમયે કમોસમી વરસાદ ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવ્યો છે,ડાંગ-સાપુતારા સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી એક તરફ પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ છે...