સાબરકાંઠાના ઈડરમાં બનેલી એક ઘટના દરેક દંપતી માટે એક ઉદાહરણરૂૂપ ઘટના છે. આજકાલ નાની નાની વાતો પર ડિવોર્સ લઈ લેતા કપલ આ હૃદયસ્પર્શી ઘટના જરૂૂર…
View More પતિના નિધન બાદ એક કલાકમાં પત્નીએ પણ દેહ છોડ્યોsabarkantha
પશુપાલકો માટે મોટા સમાચાર!! સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં વધારો કર્યો, જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશે
સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના પશુપાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિરોધના પાંચમા દિવસે ભાવફેરને લઈને સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત…
View More પશુપાલકો માટે મોટા સમાચાર!! સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં વધારો કર્યો, જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશેભાવફેરના આંદોલનમાં પશુપાલકના મોતથી તંગદીલી
ટીયરગેસના કારણે મોત થયાના આક્ષેપ સાથે મૃતદેહ સાબર ડેરીના ગેટ સામે મૂકી વિરોધ ચેરમેન અને એમ.ડી.ને ગાંધીનગરનું તેડું: 74 આગેવાનો સહિત 1000 ના ટોળા સામે…
View More ભાવફેરના આંદોલનમાં પશુપાલકના મોતથી તંગદીલીસાબર ડેરીમાં પશુપાલકો વિફર્યા, પથ્થરમારો કરતા લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયા
ડેરીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરી બેરીકેટ અને ગેટને ઉખેડી નાંખ્યા, હજારો પશુપાલકો રસ્તા પર ઉતર્યા, ભાવફેરનું આંદોલન હિંસક બન્યું ગુજરાત મિરર, સાબરકાંઠા…
View More સાબર ડેરીમાં પશુપાલકો વિફર્યા, પથ્થરમારો કરતા લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયાસાબરકાંઠામાં હપ્તારાજથી બેફામ રેતી ચોરી, આંદોલનની પૂર્વ ધારાસભ્યની ચિમકી
તાજેતરમાં પ્રાતિજ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ બનાવ બાદ સાબરકાંઠામાં રેતી ચોરી કરી બેફામ દોડતા ડમ્પરો સામે લોકઆક્રોશ ફાટી નીકળ્યો છે.…
View More સાબરકાંઠામાં હપ્તારાજથી બેફામ રેતી ચોરી, આંદોલનની પૂર્વ ધારાસભ્યની ચિમકીવ્યાજના વિષચક્રમાં ગરીબ પરિવાર હોમાયો, દંપતીનો બે બાળકો સાથે સામૂહિક આપઘાત
સાબરકાંઠામાં વડાલીના સગરવાસમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આર્થિક સંકળામણના કારણે શનિવારે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની ગંભીર અસરથી…
View More વ્યાજના વિષચક્રમાં ગરીબ પરિવાર હોમાયો, દંપતીનો બે બાળકો સાથે સામૂહિક આપઘાત300 રૂપિયામાં મજૂરી કરતા યુવાનને આઇટી વિભાગે રૂા.36 કરોડની નોટિસ ફટકારી
સાબરકાંઠામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાબરકાંઠામાં રહેતા એક યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂૂપિયાની નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન પર…
View More 300 રૂપિયામાં મજૂરી કરતા યુવાનને આઇટી વિભાગે રૂા.36 કરોડની નોટિસ ફટકારીસાબરકાંઠાના ઈડરમાંથી નકલી ફૂડ ઈન્સ્પેક્ટર ઝડપાયો
સાબરકાંઠાના ઈડર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ પોતાની ઓળખ ફૂડ ઇન્સ્પેક્ટર…
View More સાબરકાંઠાના ઈડરમાંથી નકલી ફૂડ ઈન્સ્પેક્ટર ઝડપાયોસાબરકાંઠા જિલ્લામાં સાત વર્ષનો બાળક HMP વાઇરસ પોઝિટિવ, ગંભીર હાલત
ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMP)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા…
View More સાબરકાંઠા જિલ્લામાં સાત વર્ષનો બાળક HMP વાઇરસ પોઝિટિવ, ગંભીર હાલતસાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં 2ના મોત
સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર ગખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડાલી રેલ્વે ફાટક પાસે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.…
View More સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં 2ના મોત